એક કપ કોફી અને તાજી હવા દે,
કાં મને રાજીખુશીથી તું જવા દે !

હું તને તારા જ ત્યાં દર્શન કરાવું,
આ હૃદયને એટલું તો ખોલવા દે!

✍_k@lpesh

Gujarati Blog by Kalpesh Joshi : 111343543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now