હા ચાલ જિંદગી,
મારી આ હાર મને કબુલ છે;
હાર્યો તોય હું તારા થી હાર્યો,
૧૦ થી ૬ ની આ તારી સજા મને કબૂલ છે.

Gujarati Quotes by Denis Christian : 111335140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now