આસુંઓ અને હોઠ વચ્ચે ની હરિફાઈ તો જોવો સાહેબ,
એક એની યાદમાં રડે છે ને બીજો મલકાય છે!!!!

"હિર"

Gujarati Blog by લાગણીનું ઝરણું : 111332236
Ashwin 4 years ago

ડૂબી જો ક્યારેક તુ મારી આંખો મા તને અહેસાસ થશે તું તારામાજ ખોવાયો છે

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

બેનામ... આંખોં ની વ્યથા હોઠો ને ક્યાં સમજાઈ છે, બોલેલ શબ્દો ની ભૂલની સજા આંખોને જ અપાઈ છે..

demo 4 years ago

Yaado ma Kon chhe ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now