એવું નથી કે
જોર નથી મારી પાંખમાં.. પણ
બસ ઊડવું ગમતું નથી ,
કેદ થયાં પછી તારી આંખ માં ....

Gujarati Good Morning by Tina : 111331838
Kish 4 years ago

કેદ તો થયો છું સુરત માં!! હવે આઝાદી નથી જોઈતી આજીવન ગુલામી જોઈ છે !!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now