આજે લાગી રહિયયું જાણે બધાએ ખરીદી લીધી છે મને

નોકરી માં પગાર આપી બોસે
સાત ફેરા ફરી પતિએ
મા બની તો બાળકો એ
બાકી રહી ગયું તો

એક ઇન્સાન બની ઇન્સનીયત એ

અને અંતે તો શું સાંભળવાનું
તું કરે છે શું ?
તને આવડે છે શું ?
કોઈ ઓળખાણ જ નથી રહી મારા અસ્તિત્વની
#❤️se#💔સ્ત્રી#KJ

Gujarati Questions by Kaustubhi V Joshi KVJ : 111331307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now