*વિશાળ ગગને લહેરાતો તું અમારી જાન છે, તારા રક્ષણ કાજે તો હજારો જીવન કુરબાન છે, છે તારી સાથે એ અશોકચક્ર બેમિસાલ ભારત ભાગ્ય વિધાતાની તું આન,બાન ને શાન છે...*
*ગણતંત્ર દિવસ ની હાર્દિક શુભકામનાઓ...🇮🇳🇮🇳*

*🌞શુભ સવાર જય શ્રી રાધામાધવ આપનો દિવસ મંગલમય રહે જય હિન્દ વંદે માતરમ્ 🙏🙏🌞*

Gujarati Quotes by Rudra... : 111330595

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now