ભારત દેશ ને રાખવાં સુરક્ષિત,
રહે છે પોતાના ઘર પરિવાર થી દૂર,
મનમાં કેટલીય આશાઓ દબાવી ને,
લડે છે દેશ ને ખાતર,
દેશની આઝાદી નું સપનું પૂરું કરવા,
કરે છે પોતાના સપના કુરબાન,
દેશ ની જનતા ને રાખવાં સુરક્ષિત,
આપે છે પોતાનાં જીવનું બલિદાન,
એવા શહિદો ની શહાદત ને સલામ..
happy Republic Day