ના કરો અનુમાન કે મને કોણ ગમે છે, કે હોઠ પર મારા કોનું નામ રમે છે, એ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમે છે, બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે.
@Nirali

Gujarati Motivational by Nirali : 111327229
Nirali 4 years ago

Thank you devu

Devangi 4 years ago

Awesome janudii💖💃

Rudrarajsinh 4 years ago

અનુમાન નથી કરતો કે કોણ ગમે છે, ખબર પણ નથી કે હોઠ પર કોણ છે, વિચારતો નથી કે મન માં કોણ છે, મને તો બસ દિલ માં રહેનાર ગમે છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now