જિદંગી ગુલાબ ના છોડ જેવી જ એક કિતાબ છે જેના દરેક પાના સુદંર છે પણ તેને આખી કિતાબ માંથી વીણવા ઘણા અઘરા છે .. કારણ..ગુલાબ ની જેમ સવારે નવુ પાનુ ખુલે છે અને સાંજે બિડાય જાય છે.
- Rajalba

Gujarati Poem by Rajal Rajal : 111325113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now