પળ પળ એક વાત યાદ કરું છું..
"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી "
હવે બધી ફરિયાદો ઝીંદગીની તને માફ કરું છું ...
કારણ , બહાના કરવાનો સમય હતો જે હું ભૂલી
રિસ્ક ને સલામ કરું છું
Writer_ni_kalame
For New year 2020

Gujarati Thought by Divya B Gajjar : 111316454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now