જ્યારે જ્યારે કોઇપણ મુંઝવણ કે સમસ્યામાં
મુંઝવાઇ છું ત્યારે હંમેશા પોતાની સરળ સૂઝબૂઝથી
સચોટ રાહ બતાવનાર
"મોટાભાઇ,ફ્રેન્ડ,ફિલોસોફર એન્ડ શુભચિંતક "
એવા કમલેશજીના જન્મદિવસ નિમિત્તે
એમના જ અંદાજમાં
"જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ"
"મહાદેવ આપને હંમેશા મસ્ત રાખે..."
હર હર મહાદેવ... હર...

Gujarati Blog by Ramila : 111312751
Kamlesh 4 years ago

ખુબ ખુબ આભાર... આપ સૌ નો...

Kamlesh 4 years ago

ઓહોહો... આ ક્યારે બની ગયું...!!!

Ramila 4 years ago

હા હા સાચું

હરિ... 4 years ago

Ohk.. હાહાહા.. ઉખાણાં ના કરે to મોટાભાઈ bhai નઈ... 😝😛

Ramila 4 years ago

છેલ્લે વાત કરી ત્યારે કંઈક ઉખાણું આપી ગયા હતા,હજુ સમજાયું નથી કંઈ

Ramila 4 years ago

જાણ નથી કંઈ

Shefali 4 years ago

Happy birthday કમલેશ જી

હરિ... 4 years ago

@ramila di.. મોટાભાઈ ક્યારે આવશે એ ખબર છે તમને...??

હરિ... 4 years ago

Many many happy return's of the day... @motabhai.. jai mahadev.. તમે હાલ જ્યાં હોવ ત્યા મહાદેવ તમારી સાથે હોય ને સલામત રાખે તમને હંમેશા...

HINA DASA 4 years ago

Happy birthday kamlesh...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now