કોઈ ખુશી માં રડ્યું છે તો,
કોઈ દુઃખ માં રડ્યું છે,
ગજબ છે આ ખેલ જિંદગી નો
કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો,
કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે.

.uv.

Gujarati Whatsapp-Status by Urvi : 111293809
Vasani Kalpesh 4 years ago

આંખો રડી ને થયું હૃદય શુદ્ધ, નહિતર હોત આ હૃદય વિશુદ્ધ. કલ્પેશ વાસાણી 'મીત'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now