The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક યાદગાર સાંજ mb પરિવાર ના મિત્રો સાથે. અમદાવાદ નેશનલ બુક ફેર.. રોહિત પ્રજાપતિ, દિનેશ પરમાર ( પ્રતીક) , નિરવ પટેલ ( શ્યામ) , કિંજલ પંડ્યા, તન્વી ટંડેલ
હા.. એટલે બધા અલગ અલગ થઈ ગયા.. 🤣🤣
પેલા જેવી મજા નહીં mb માં
Ha.. ને પણ હવે આપણું mb ઘર જેવું નહીં રહ્યું..
તો પણ.. હવે સમય પણ નથી ને કોઈ પાસે...
અરે.. dida ને દાદી free નહીં હાલ એટલે નહીં દેખાતા..
હા હવે પહેલા જેવી મઝા નથી રહી તો પોસ્ટ મૂકીને જતા રહેવાનું. હીનાબેન અને રવીનાબેન પણ ખોવાઈ ગયા એટલે
અહીંયા જ છું ને ક્યાય નહીં ગઈ.. તમે ગાયબ અતા થોડા સમય થી જ દેખાવ છો.. @નીરવ જી..
🤣🤣
બચી ગઈ હરી.. ભયંકર વડાપાઉં હતા 🙄
તમે કેમ હમણાંથી દેખાતા નહોતા ?
હા ચોક્કસ.. રણછોડજી ને તો લીલા લહેર છે. પણ વડાપાઉમા નહોતા 🤣😜
@નીરવ જી... રણછોડ જી શુ કરે..? મજામાં ને..?? રણછોડજી ના ગામ બાજુ જાવ તો મારાં જય રણછોડ કેજો.. એમને..ho.. 😇
Le.. કેમ..??
સારું થયું વડાપાવ ના ખાધા એજ.. 🤣🤣
Aa દિવસે **
જલસા શુ.. !!? તમે જ વડાપાંવ એકલા એકલા ખાધા ta.. યાદ છે mane... અમને તો જોવાનું જ મળ્યું તું.. 😒😒😂
ચાલો મેં પાડી આપી.. હવે કરો જલસા
Ok.. 😂😂😂 તમારા માં અને દિનેશ bhai માં ખબર ના પડી..
સેલ્ફી લે છે એ તન્વીબેન, પહેલા રોહિતભાઈ. બાજુમાં શેફાલીબેન, એમની બાજુમાં દિનશભાઈ, બાજુમાં હું અને મારી બાજુમાં કિંજલબેન
નીરવ જી તમે kya છો ??
કોણ ?
એક સવાલ.. બે માણસ ની ઓણખાણ ના પડી..
અમને ના લઇ ગ્યું કોઈ.. 😞😞
ઓહો.. aa તો મે જોયું જ ના.. 😇😛
Thank u Amita
વાહ.. all looking lovely
Thnx Jyoti..
Nice ?.. Pic shefali didi
આભાર એસીપી
વાહ...
આભાર રોહિત
આભાર નીતુ
આભાર ઘનશ્યામ જી
આભાર jd
આભાર વર્ષા
આભાર જય
આભાર મોહન ભાઈ
બહુ જ સરસ......
Wah...kya baat
સરસ...!!
અદભૂત ફોટો.... ધન્યવાદ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser