એક અક્ષર લખવા માટે જો
કાગળ અને કલમ વચ્ચે
પણ સંધર્ષ થતો હોય,
તો વ્હાલા આ તો “જીવન” છે.
જીવવા માટે સંઘર્ષ તો કરવો જ પડશે.

Gujarati Blog by अnu : 111284138

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now