Gujarati Good Evening by કલમ ના સથવારે : 111281767

મેદાને ઉભેલ વડલે જોયું
સાંજ શરમાઈ છે આંગણે

રસ્તા ની લાઈટઓ ને થયું
હવે ઝબકી જઇએ આપણે

નંદિશ 11 month ago

સાંજ સમી કલા ખીલી...?

Vasani Kalpesh 11 month ago

વાહ... સરસ

View More   Gujarati Good Evening | Gujarati Stories