એક સુંદર રચના- 'વ્યથા વલોવાઈ ત્યારે'

અનેક ઘણો અનેરો બફાટ....,
ક્યાંક લીલુંછમ ઘાસ.

અવળી આંટી ને ગુલાબી ઠંડી ની પરછાટ....,
જોવા મળે ક્યાંક ઝાંકળસમા બુંદ નો છંટકાવ.

રીતભાત; સંસ્કૃતિ બધાની અલગ અજોડ....
તેમ કુદરત પ્રેમ હજીય રાખતો બેજોડરંગ.

આને પ્રેમ‌ કહું કે વ્હેમ કંઈક જુદીજ છે તારી ક્હેર.
યુ તો તું શું ચાહે છે ? હળવેથી કહી ગયો કાનમાં,

કહે છે મને " 'યુ' બનાવ્યા હતા 'મેં' મારા જેવાજ પણ ખબર નહીં હું એમના જેવો ક્યાંરે બની ગયો."

- યુવી સોલંકી (શબ્દો નું લોકસાહિત્ય)

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111281669

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now