Happy birthday Bhavesh Parmar ???
માતૃભારતીમાંથી મને ઘણા સારા મિત્રો મળ્યા છે. આજે મારા એક આવા જ મિત્રનો જન્મદિવસ છે. આમતો હું એમને એસીપી ના હુલામણા નામ થી બોલાવું છું, આ નામ આપવા પાછળ એક નાની અમથી સ્ટોરી છે. પહેલા બાઇટ્સ સેક્શન માં બહુ ઓછાં લોકો એક્ટિવ હતા એટલે લગભગ બધા એકબીજાને ઓળખતા જ હોય. તો ક્યાંય પણ કોઈ થોડું ડિસ્ટર્બ હોય તો એસીપીની નજરમાં આવી જ જાય ને કાયમ બધાને મદદ કરવા તત્પર જ હોય. એ જોઈને મને સીઆઇડી ના એસીપી પદ્યુમન યાદ આવી જતા ને મજાક મજાકમાં એસીપી કહેવાનું ચાલુ કરેલુ અને પછી એજ આદત બની ગઈ.
મારા ખાસ મિત્ર, ઉમદા વ્યક્તિ ને જોરદાર સેન્સ ઓફ હ્યુમર ધરાવનાર ભાવેશ પરમારને એમના જન્મદિને અઢળક શભેચ્છાઓ..???