તું મને તારી બેય હથેળી વચ્ચે લઇ ને
વાંચી શકવા ની તૈયારી બતાવે તો....
પુસ્તક બની ને હું પન્ને પન્ને
મારુ જીવન વિભાજીત કરી ને બતાવુ...

Gujarati Romance by nihi honey : 111279255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now