તારી આ આંખોને સ્થિર ના રાખ,
એમા મને એક દુનિયા દેખાય છે.

એક નિર્મળ ઝરણું ને સ્વચ્છ નદી દેખાય છે.
નદી કિનારે પ્રેમનાં રંગોથી રંગેલી એક ઝૂંપડી દેખાય છે.

તારી એ આંખોમાં એક લકીર દેખાય છે.
જેમા મારી તસ્વીર દેખાય છે.

આ મદભર્યા નયનોમા એક બિંદુ દેખાય છે.
પૄથ્વી પર જાણે મને ઈન્દુ દેખાય છે

હા તારી આ આંખોને સ્થિર ના રાખ,
એમાં મને એક દુનિયા દેખાય છે

હા મને દેખાય છે 

♡ તમન્ના ♡

Gujarati Poem by Tinu Rathod _તમન્ના_ : 111274169
Devesh Sony 5 years ago

વાહ... સરસ... ?

Abbas khan 5 years ago

Waah tamanna ji.?

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર..નંદિતા...☺

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર..સંગીતા..☺

Jainish Dudhat JD 5 years ago

Wow tamanna ji. Its too romantic

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર...ભાવેશભાઈ... ☺

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર...અમિતાજી...☺

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર...મોહનભાઈ... ☺

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર... શેફાલી... ☺

મોહનભાઈ આનંદ 5 years ago

શુભ સવાર નમસ્કાર

મોહનભાઈ આનંદ 5 years ago

ખુબ સુંદર રચના ધન્યવાદ

Shefali 5 years ago

ખૂબ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now