Shweta Parmar 5 years ago

સાચી વાત છે.... ??????

Tinu Rathod _તમન્ના_ 5 years ago

હાહાહા ભાવેશભાઈ ઉદાહરણ તો જોરદાર આપ્યું. ??

Bhavesh 5 years ago

એકદમ સાચી વાત શર્ટ ફાટી જાય ને પેન્ટ સાજુ રહી જાય એવું હાલે જોડી તો જોડી હોતી હે

Nandita Pandya 5 years ago

અરે સાવ સાચી વાત દી

Tinu Rathod _તમન્ના_ 5 years ago

Aa jodi and all faltu vaat che. Jo jodi bhagwan j banavta hoi to e tute kem che.

jd 5 years ago

Ohhh ho antaryami

Nandita Pandya 5 years ago

ભગવાન ખાલી આપણ ને બનાવવા નુ કામ કરે છે બાકી બધુ આપણા કર્મ ને આધીન હોય છે.

jd 5 years ago

Bhagavan ne aaj Kam main Che bija badha Kam Aapne kariye j chie

Nandita Pandya 5 years ago

તો ભગવાન ને બીજા પણ ઘણા કામ હશે ખાલી આ એક કામ કરવા નવરા નહી હોય

jd 5 years ago

Bhagavan pan chhekchhak kare ne dost... Koik ne 10 var Kari Hoi to koik ne 20 var to koik ne chhekchhak Kari ne bhuli pan jay ho

Nandita Pandya 5 years ago

અરે આ જોક્સ છે એટલે. અને જોડી ઉપર થીજ બનીને આવે છે એ વાત સાચી. તો આ બધા 50 છોકરીઓ જોઈ ને પછી છેલે 1 સીલેક્ટ કરે એ કોટ ભગવાન આવે છે કે આપણે માણસોજ કરીયે છીયે?

jd 5 years ago

Ha to jodiya upar thi Bani ne j aave Che upar betha Che kon?. Bhagvan

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now