#જન્મદિવસ #brotherbday #bdayboy #bdaywish #bdayquotes #broquotes

હજુ હમણાં તો રમકડાં માં રમતો
ને જો હવે તો ચોપડી માં ખોવાયો

'છોટા ભીમ' 'ભટુ' થી નવાજતો
ને હવે તો ભાઈ 'યૌવન' થી શોભતો

શાંત ડાહ્યો ને મોજીલો એ રહેતો
સાથે હવે તો ડહાપણ પણ સાચવતો

કરતી હેનલ કાળજી ને વ્હાલ ગમે એટલો
પણ priority તો એ ટીનું ને જ આપતો.

ગુણ તારા ગાવા માં કવિતા ઓછી પડે
જન્મદિવસ મુબારક માં ન કોઈ ખોટ પડે

Happy birth day?
my little brother ?

Gujarati Poem by કલમ ના સથવારે : 111264044
Vanraj 5 years ago

Happy birthday brother ne ????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now