Abbas khan 5 years ago

આઠ મૂર્તિ દ્વારા શિવજી સર્વનું રક્ષણ કરે છે. આઠ રૃપમાં રહેલા શિવજીના સ્વરૃપ કઈ કઈ જગ્યાએ બિરાજમાન છે? અષ્ઠ શિવલિંગના રૃપમાં. (૧) ક્ષિતિ - લિંગ - આ લિંગ શિવકાચ્ચીમાં તામિલનાડુમાં છે. (૨) જળતત્વ લિંગ - જમ્બુકેશ્વર ત્રીચીનપલ્લીમાં છે. (૩) તેજો-લિંગ - અરૃણાચલ પ્રદેશમાં. (૪) વાયુ-લિંગ-તિરૃપતિ બાલાજી પાસે સુવર્ણમુખી નદીના કિનારે (૫) આકાશ લિંગ - સૂર્યમૂર્તિ સૂર્ય હોય ત્યાં. (૬) સૂર્યમૂર્તિ લિંગ - ચિદમ્બરમ દક્ષિણ ભારતમાં. (૭) ચંદ્રમૂર્તિ લિંગ - ચંદ્ર હોય ત્યાં અથવા સોમનાથ સૌરાષ્ટ્રમાં. (૮) યજમાન લિંગ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now