?લોકો ને સંબંધ માં પ્રેમ
અને વિશ્વાસ ની જરૂર
છે. પણ મારે તો મોબાઈલ માં નેટવર્ક નો વિસ્વાસ જોઈએ છે. લખતાં લખતાં
વચ્ચે નેટવર્ક જતું રહે છે,
કંટાળી જવાય છે.?
" પૈસા થી વિસ્વાસ નથી ખરીદાતો." સાચી વાત છે.
મૌલી.

Gujarati Funny by Maulika Shah : 111258598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now