Tina Patel 5 years ago

જોરદાર

Shefali 5 years ago

વાહ ધર્મેશ..

Dharmesh Vala 5 years ago

જય શ્રી કૃષ્ણ ???

Dharmesh Vala 5 years ago

વિચારું વિપળ માં તુજનો કેવો સંગ... શ્રવણ કરતા નામ તારું થઈ જાય તું સંગ...

Shefali 5 years ago

આભાર રોહિત

ધબકાર... 5 years ago

વાહ... જોરદાર.... @dharmesh.... @shefali... જય શ્રી કૃષ્ણ

Shefali 5 years ago

તારી સંગતની એવી રંગત થઇ, તારી પ્રીતના રંગે હુ રંગાઈ ગઈ

Dharmesh Vala 5 years ago

તારા સ્મિત ની જો કેવી અસર થઈ ગઈ... તું હસે છે ત્યાં અને મહેક અહીયાં પ્રસરી ગઈ...

Shefali 5 years ago

આંખો આંખોમાં શું વાત થઈ ગઈ, મારી જિંદગી તારા નામ થઈ ગઈ..

Dharmesh Vala 5 years ago

નજર થી નજર મળી ને એક નજર થઈ ગયા... તારા ને મારા માંથી આપણે એક થઇ ગયા...

ધબકાર... 5 years ago

જોરદાર... જય શ્રી કૃષ્ણ...

Shefali 5 years ago

Superb.. સુગંધનો દરિયો લઈને આવ્યો તું મારા જીવનમાં, ને મારું અસ્તિત્વ તારી સુગંધથી મહેકી ઉઠયું.!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now