કેમ કોઈ પરાયુ આમ આટલુ વહાલુ થઈ જાય છે,
કે જેના માટે આ વિશાળ આંસુઓ વહી જાય છે,
પ્રેમ કયા કોઈને જોઈ વિચારી ને થાય છે અહીંયા,
દિલ આપી લાગણીઓ ના સોદા થાય છે અહીંયા

Gujarati Blog by Radhika Kandoriya : 111252960

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now