એક બાંકડે બેઠા બેઠા રાહ ગમે જોવાની આવીશ ?
કે નહીં આવે ?
એની શંકા પણ હોવાની નજરમાં તારો રોજનો રસ્તો રહી રહીને ચડે
સાંજને શું ?એ તો પડે !
એ જ બાંકડો , એકલો હું ને સમય નહીં ઓગળે રંગ વિનાની સાંજ ગલીમાં આવતી સામે મળે એક થાંભલો લાઇટનો છાનું એકલું એકલું રડે પણ

સાંજને શું ? એ તો પડે !

#Shivan

Gujarati Shayri by Poorav : 111251809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now