એનો એ નટખટ અંદાજ..
અને એના આ માસૂમ સવાલ..
જવાબ આપું તો પણ શું આપું..
એને કોણ સમજાવે કે એમના આ માસૂમ સવાલ અને એના નટખટ અંદાજ થી આ મુખ ઉપર જે સ્મીત આવે છે.
ને
એ ફક્ત હ્રદયે જ જાણે એ શું અહેસાસ છે..

#પાગલ ...??

Gujarati Romance by Ajju : 111248379

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now