#bday #bdaywish #sisterlove #જન્મદિવસ #શુભેચ્છા #ગુજરાતી #કવિતા #shortpoem

નાની બહેન ને જન્મદિવસ ની શુભેચ્છા એક કવિતા રૂપે પ્રયાસ...

Oh ! હવે તું મોટી થઈ ગઈ
ઢીંગલી માંથી પરી બની ગઈ

એક કાનુડા ની રાધા પણ થઈ
એટલે જ તું buzy પણ થઈ

આજે એક ખાસ કવિતા રચાઈ
'હેનલ' જન્મદિન ની શુભેચ્છા પઠવાઈ

લાંબુ નિરોગી સ્વાથ્ય માં પ્રેમ મેળવાઈ
એવી અમારી પ્રાથના ઈશ્વર ને કરાઈ

દિવસો વર્ષો ને જીવન માં સુગંધ ફેલાઈ
એવી વાત સાથે bday wish પાઠવાઈ

? HapP BIrTh DaY My LitTle SiS ?

Gujarati Poem by કલમ ના સથવારે : 111247787

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now