જજ : ફરીયાદીને..
તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે..
તો રોડથી જરા દુર રહેવુ જોઇએને ???

ફરીયાદી : ક્યો રોડ !!!!
હુ તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો તો....?
તોય ઉપાડિલીધો
???

Gujarati Jokes by Gadhadara Jayou : 111246829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now