સંબંધ તો એવો હોવો જોઈએ કે જો તમે કોઈ માટે ખાસ કે તમારા માટે કોઈ ખાસ હોય એ નારાજ થઈ જાય તો કોઈ એક તો હોવું જોઈએ ને જે બીજા ને સમજી મનાવી લે.
જ્યા પ્રેમ હોય ત્યાંજ મીઠો ઝગડો થાય છે,
બાકી પ્રેમ વગર તો આપણે ઈશ્વરને પણ નમતા નથી.
_ મહેશ વેગડ " સમય "

Gujarati Poem by Mahesh Vegad : 111242430

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now