ફરી મળશું આપણે..
કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે...
અધૂરી વાતો પૂરી કરશું આપણે...
ભલે હોય દૂર અત્યારે એકબીજાથી આપણી..
જીવનની છેલ્લી ક્ષણોમાં સાથે રહેશું આપણી..
કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે...
સાથ ભલે હશે થોડી ક્ષણો નો પણ... નો
કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે...
રહી ગયેલી અધૂરી વાતો પૂરી કરશું આપણે...
જૂની યાદો ને ફરી તાજીકરશું આપણે..
કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે... ફરી મળશું આપણે...
---હેતલ જોષી.. રાજકોટ

Gujarati Good Evening by Hetaljoshi : 111240211
Rahi 5 years ago

Ye sab shayri aap likhte ho

Hetaljoshi 5 years ago

ખુબ ખુબ આભાર...

Rahi 5 years ago

Superb yarr

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now