તુમ નફરતો કે ધરને કયામત તક જારી રખો,
મે મુહોબ્બત સે ઈસ્તિફા મરતે દમ તક ન દુંગી!!!!

Gujarati Whatsapp-Status by Arjun Rajput : 111238332
Arjun Rajput 5 years ago

નેહા કહેતા સુ કાંટા વાગે છે,તે નામ બદલવું છે

Jay _fire_feelings_ 5 years ago

ઓહો.. તો તો.. પ્રેમીલા પણ કેહવાય ને... ??????

Arjun Rajput 5 years ago

Jay mara nam no Arth j Prem che , To pchi sathe ly frvani vat j su કરવી???

KiRiT jAmAni 5 years ago

Really yaar Good love Dekhay 6

Kamlesh 5 years ago

સારું સારું..

Jay _fire_feelings_ 5 years ago

હોય કાંઈ ભૈ....યાદ તો રોજ આવે છે પણ મેળ બોવ ઓછો પડે છે...

Kamlesh 5 years ago

હમમ... સારું સારું... પણ આમ ક્યારેક ક્યારેક હાઉકલી કરતાં રહેવાનું... હા હા

Jay _fire_feelings_ 5 years ago

એવું કાંઈ પણ નથી મારાં ભૈ... કામ માં સાપેટાઈ ગયા છીએ...

Jay _fire_feelings_ 5 years ago

હાં હાં હાં હાં હાં

Kamlesh 5 years ago

એ તો એજ વધુ જાણે... પણ છે ક્યાં આજ-કાલ...? આપ બંન્ને તો અમારી સાથે હાઇડ એન્ડ સિક રમતા હોવ એવું લાગે છે... હા હા હા

Jay _fire_feelings_ 5 years ago

અને એ આધાર.. Neha ji હારે લઈને ફરતાં હોય એવું લાગે છે... ?????

Kamlesh 5 years ago

હા હો... પ્રિત તો પ્રકૃતિનો આધાર છે...

Jay _fire_feelings_ 5 years ago

હાં હાં હાં હાં... આવું સાંભળીને પ્રેમ નો કરવો હોય ને.. તોય થઈ જાય હો મારો હારો.... ????

Kamlesh 5 years ago

હા હો... પ્રેમની પેલે પાર....

Jay _fire_feelings_ 5 years ago

ભૈ વાહ... આને કેહવાય love... હો બાકી.... શું કેહવું કમલેશ ભૈ...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now