હેલ્લો મિત્રો હુ છુ રવિ લખતરિયા આવી ગયો છુ ફરીથી એક નવી વાર્તા સાથે...
મૌનીની એક સફર ... આ વાર્તા આમ જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિઓનુ વણૅન કરતી આ વાર્તા નથી....આ વાર્તા ભવિષ્યમાં ચોક્કસ બનનારી ઘટનાઓ વિશે છે....

કારણકે આજનો માનવી સંબંધો તો સાચવે છે પણ મોબાઈલ પરના, WhatsApp, Facebook, Instagram પરના....પણ એકબીજા સામસામે હોય ત્યારે કેમ વાર્તાલાપ કરવો...તે છે...

અહીંયા એક એવો ‌મુક વ્યક્તિ છે જે પ્રત્યક્ષ વાર્તાલાપ થી ડરે છે અને બીજા સગાંવહાલાં ને ત્યાં જવાનું થાય છે અને ક્યાંથી શરૂઆત કરશુ ? શું કેશુ? તેનુ પ્લાનિંગ કરે છે....

અને જો મિત્રો તમે પણ ‌મારી જેમ આ રીતે મૌન રહ્યા તો તમારે પણ આ પરિસ્થિતિ માથી નીકળવું પડશે.....

અને તમારી આવનારી પેઢીને શાંત રાખવા કે તમને પરેશાન ન કરે .. તે માટે મોબાઈલ આપો છો... તો તેને ‌પણ આ પરિસ્થિતિ માથી નીકળવું પડશે જ....

https://youtu.be/LGspYrDX6CU


અને ટૂંકા સમયમાં મારી બીજી સ્ટોરી "એક પ્રયાણ હિમાલય તરફ ...જેનો પ્રથમ સોપાન ‌આવી ગયુ છે..."

જેનો બીજો ભાગ ‌આવતા લિંક શેર કરીશું...


અને મારી બીજી વાર્તા


"jivan - એક ક્લાઇમૅક્સ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com "> https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!


જેમાં chepter 1, 2 આવી ગયા છે. "યાદોની સફર".. જે જીવન કાંઇ રીતે જવવુ તેની વાર્તા છે


"મૌનીની - એક સફર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com "> https://www.matrubharti.com

Gujarati Story by Ravi Lakhtariya : 111227905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now