ઓરતાં ભર્યા કાગળ આજેય આવે છે મારા નામે,
પરંતુ હવે હું જુના સરનામે નથી રહેતો...

Gujarati Good Evening by Kamlesh : 111210356
Kamlesh 5 years ago

ધન્યવાદ અમિતાજી...

Amita Patel 5 years ago

વાહ વાહ.. ખૂબ સરસ

Kamlesh 5 years ago

ધન્યવાદ દેવેશભાઇ... @ મારું સરનામું તો હંમેશની માટે આપ સૌની યાદોમાં છે જ ભાઇ... હું આપથી દૂર કદીયે છું જ નહીં...

Kamlesh 5 years ago

ધન્યવાદ વિશુ...

Devesh Sony 5 years ago

Vah Kamlesh bhai... New address amne to Aapjo... Kok di malvanu thay to.. ?

Kamlesh 5 years ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 5 years ago

ધન્યવાદ બેનબા..

Kamlesh 5 years ago

ધન્યવાદ કેતનભાઇ...

Shefali 5 years ago

ખૂબ સુંદર રચના

Kamlesh 5 years ago

વાહ...!...ધન્યવાદ ભાઇ... જય ભોળાનાથ..

ધબકાર... 5 years ago

ખુબ સરસ... કાગળના શબ્દો એ એ છે..!! તું અને હું પણ એ છે..!! એટલેજ કહું છું જરા ધીરજ ધર, સરનામું તારું થશે જે એ છે... જય ભોળાનાથ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now