Ashwin 5 years ago

મેહુલો તો માધ્યમ છે ખાલી મોર ના ટહુકાર માં ઢેલ નો પ્રેમ છૂપાયેલો હશે શેફાલી...

Shefali 5 years ago

વાહ... એંધાણ છે મેહુલા ના આગમનના નહીંતો આ મોરલો આમ ટહુકે નહિ અગાસીએ

Ashwin 5 years ago

એંધાણ છે તારા આગમન ના શેફાલી નહીતો ખુશ્બૂ સભર આ સાંજ ના હોત...- આશુ

Ashwin 5 years ago

પ્રણય ની વચે પીખાય ગય છે લાગણી ઓ સહનાભૂતી ના સબંધ સ્વાર્થ સુધી જતા રહ્યા જ્યારે તું તો હેત નો ઉંબરો વટી ગય ને ધ્રસાય પડી મારા ગઢ ની દીવાલો - આશુ

Ashwin 5 years ago

પ્રણય ની વચે પીખાય ગય છે લાગણી ઓ સહનાભૂતી ના સબંધ સ્વાર્થ સુધી જતા રહ્યા જ્યારે તું તો હેત નો ઉંબરો વટી ગય ને ધ્રસાય પડી મારા ગઢ ની દીવાલો - આશુ

Ashwin 5 years ago

લાગણી ના છેવાડે.......

Atul Shah 5 years ago

બહુ જ સરસ-સચોટ અભિવ્યક્તિ.....

Shefali 5 years ago

હવે શું રસ્તા માં હશે

Ketan 5 years ago

એ હવે નથી જોતા રાખો તમારી પાહે...

Shefali 5 years ago

આભાર સખી

Shefali 5 years ago

જુવો મોકલ્યા છે, રસ્તામાં હશે

HINA DASA 5 years ago

વાહ જીગરી

Ketan 5 years ago

હા ઇજ...સાચું લાયગુ ને એnaj 50 દેવાના ...ખોટુ લાયગુ હોત નો માગત...હાહાહા

Shefali 5 years ago

આજ સપનું કે મારી જોડે થી રૂપિયા લેવાના..અને કાલે તમે ભૂલ થી સાચુ નામ લીધું ☺️

Ketan 5 years ago

અરે કાલે તમારું ખોટું નામ લીધુ તું એના માનમાં 50 દેવાના તમારે....

Ketan 5 years ago

સેનું સપનું...??...

Shefali 5 years ago

ઊંગમાં કોઈ સપનું જોયું હતું કેતન!?

Ketan 5 years ago

એક પચાસ રૂપિયા દેવાના છે તમારે...કાઈ ઉતાવળ નથી તમતમારે નિરાંતે આપજો...આતો ખાલી યાદી આપતો તો...???

Shefali 5 years ago

હા હો.. સુપ્રભાત

Ketan 5 years ago

એ ગુડ મોર્નિંગ...

Jainish Dudhat JD 5 years ago

Bahot khub. ??????????

ધબકાર... 5 years ago

વાહ... જોરદાર... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now