દિલમાં મારા #અજનબી ના ટહુકાનો વાસ છે
સ્પર્શ ની હૂંફમાં સબંધનો ક્યાસ છે.

હાથ મારો ના પકડે તો શું થયું
તારી ને મારી સાથે પ્રણયનો વ્યાસ છે

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111187568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now