ગઝલ તો હું એકદમ મઝાની લઈને આવ્યો છું
તમે સમજી શકો બસ એ ગજાની લઈને આવ્યો છું

ન મોટી નઈ કે નાની જિંદગાની લઈને આવ્યો છું
Touchy પણ ટૂંકી એવી એ કહાની લઈને આવ્યો છું

સરળ, સીધી અને સાદી ગઝલ છે કિંતુ એમાં પણ
બધાને સ્પર્શે એવી પ્રેમ બાની કંઈ આવ્યો છું


તને મારી બધી ગઝલો સુણાવી દઉં જો સમજે તું
ઘણી એ વાત એમાં હું વ્યથાની લઈને આવ્યો છું

-- કિશન દેસાઈ

#KAVYOTSAV_2
#KAVYOTSAV2
#KAVYOTSAV -2

Gujarati Poem by Kishan Desai : 111168970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now