મારી આખોની તુ છે રોશની
મારી અદાની તુ છે નવાબી,
હૈયે હૈયે સમાણી તુ છે
તારાથી તો છે મારી ખુમારી,
#મમ્મી મારી...
ઓ પ્યારી #મમ્મી ...

તુ છે મારામાં હુ છું તારામાં,
રહે છે તુ જીવન સંગાથમાં,
છે તુ છવાઈ મારા નયનમાં,
વહે છે તુ જીવન દરીયામા,
હૈયે હૈયે તુ છે સમાણી
તારાથી તો છે મારી ખુમારી,
#મમ્મી મારી...
ઓ પ્યારી #મમ્મી ...

કેવો છે વહાલ તમારો,
જામીયો છે જણે,
લાગણીનો મેળો,
નાતો છે તારોને મારો ,
આ પ્રીત કેરો,હૈયે હૈયે તુ છે સમાણી
તારાથી તો છે મારી ખુમારી,
#મમ્મી મારી...
ઓ પ્યારી #મમ્મી ...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111167422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now