"મમ્મી હું સાથે આવું?"
"ના બેટા, અમે જઈ આવશું!"

"બેટા તું સાથે આવીશ?"
"ના તમે જઈ આવો!"

~બાળપણ થી યુવાની!

એક વખતનું એકાંત અચાનક એકલતામાં ફેરવાય જાય!
#શબ્દ ની સફર

Gujarati Good Night by Mayur Prajapati : 111132068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now