#moralstories

જુઠની જીત

અમદાવાદથી સવારના 6 વાગ્યે ઉપડેલ Train number 22954 ગુજરાત એક્સપ્રેસ લગભગ 10:15 એ ભરૂચ પહોંચવા આવી હતી. એટલામાં તો TC બધાની ટીકીટ ચેક કરતો કરતો એક 35 વર્ષના માણસ પાસે આવી ગયો અને એને જોઈને માણસના માથે પરસેવો દેખાવા લાગ્યો.

TC ને ખબર પડી ગઈ હતી કે આની પાસે ટીકીટ નથી પણ TC એ બે ત્રણવાર ટીકીટ માગી પણ એ ભાઈએ કઈ પણ બોલ્યા વગર ઉભો હતો અને એ ભાઈ ખુબ જ ગભરાઈ ગયો હતો.

એ ભાઈ પોતાની બેગમાં હાથ નાખીને કંઈક કાઢવા જ જતાં હતાં ત્યાં જ તો બાજુ માં બેસેલ 20 વર્ષના યુવાને કહ્યું આ અમારા બન્નેની ટીકીટ અને TC ચેક કરીને જતો રહ્યો.
યુવાનને પેલા ભાઈએ પુછ્યું તારી પાસે વધારાની ટીકીટ કેમ? ત્યારે ચોખવટ કરતા કહ્યું કે મારો દોસ્ત આવવાનો હતો પણ એ લેટ થઇ ગયો અને ટ્રેન ઉપડી ‌ગઈ.

"પણ ‌તુ મને ઓળખતો નથી તો પણ તું જૂઠું બોલીને મારી મદદ કેમ કરી?"

"આજે તમે કોઈકની મદદ કરો કાલે કોઈક તમારી મદદ કરશે. એમ પણ મહાભારતના યુધ્ધમાં પણ શ્રીકૃષ્ણ‌ના માર્ગદર્શન હેઠળ યુધિષ્ઠિર અસત્ય બોલીને જીત મેળવી હતી, તો આ વાત પરથી એમ નક્કી થાય કે એક જુઠ બોલવાથી કોઈ નું ભલું થતું હોય તો એ સો સત્ય કરતા સારૂ છે"

એટલામાં તો નર્મદા નદીનો પુલ આવી ગયો અને પેલા ભાઈએ બેગ માંથી રીમોટ કંટ્રોલ બહાર કાઢીને સેલ ફેંકીને રીમોટ કંટ્રોલ ભાંગીને બેગ સાથે નદીમાં ફેકી દીધું .

બીજા જ દિવસે સમાચારમાં મેઈન હેડલાઇન આવી
" ભરૂચ નજીક નર્મદા નદીમાં એક બેંગમાથી RDX બોમ્બ મળી આવ્યો.
મળતી માહિતી મુજબ આ બેગમાં રહેલા ડોક્યુમેન્ટ પરથી એવું જાણવા મળ્યું કે નર્મદા નદી પર ટ્રેન સાથે રેલ્વે બ્રીજ ઉડાવવાનો પ્લાનિંગ હતો."


એક ટીકીટએ આજે અનેકની જીંદગીની ટીકીટ બચાવી

Moral : बेवजह अच्छे बनो वजह से तो बहुत सारे बने फिरते हैं।

Gujarati Quotes by jd : 111128719
jd 5 years ago

jay see kishna

P N Gadhavi 5 years ago

jay shri krishna

jd 5 years ago

TQ jyotiben

Jyoti 5 years ago

super...b...jd Bhai ?

Jigi 5 years ago

you r rigth.....normal people pan kya terrorist thi ocha che??

jd 5 years ago

TQ jigi.. thase valiyo lutaro Valmiki rusi Bani ske to Loko pan thai ske normal peoples baki to army Che j

Jigi 5 years ago

saras..ek dam lajavab..kehvay evi story.....i hope avu really ma thate ne terrorist kaik samjte...

jd 5 years ago

TQ namrata

jd 5 years ago

abhar AAP Shree no

jd 5 years ago

sachi vat Che tejal aapne Khali fokat na em kahiye chie k Loko badlay gya Che badha selfish thai gya Che pan aa jamana ma pan Che Sara Loko e vagar kai apeksha e help kare Che bija ni

Tejal Dodiya 5 years ago

નહોતો કે મારા આમ.. કહેવાથી દાદા મને મદદ કરશે.દાદાબોલ્યા બેટી તેરા ઘર કઈ બાજુ હે મે તુજે વહા છોડ આતા હું રાત હો રહી હૈ.. અને દાદા છે મને ઘર સુધી ઉતારી ગયા - સાચી વાત અપેક્ષા વગર સારું વિચારેલુ સારુ પfરણામ આપે છે.

Tejal Dodiya 5 years ago

ha Mari sathe pan aevu thyu che...હું બજારમાં ગઈ હતી પાછા વળતા મોડું થઈ ગયું.... મેં વિ ચાર્યું.. છેક ઘર સુધી રિક્ષા લઈ લવ પણ ન રિક્ષાના મળી એટલામાં એક રીક્ષાવાળા દાદા આવ્યાબેન કઈ બાજુ જવું છે.મેં ઘરનું સરનામું કહ્યું તો કહે હું એ બાજુ જ જાવ છું ચાલો બેસી જાવ પણ રોડ પર ઉતારીશ ઘર સુધી નહી આવું મને થયું નથી મળતી રીક્ષાએથી તો ચા સાર્ જ છે ને અને હું રીક્ષામાં બેઠી તો મે જોયું દાદા મુસલમાન હતા અને તે દિaસે ઇદ હતી... તો સહજ ભાવથી જ દાદાને ઇદ મુબારકની શુભકામનાઓ દીધી... પણ મને જરા પણ અંદાજ

jd 5 years ago

tq kinjalben

Kinjal Dipesh Pandya 5 years ago

જોરદાર JD...

jd 5 years ago

TQ manishbhai tq bindiyaji

Parl Manish Mehta 5 years ago

ખૂબ જ સરસ.... વાંચી ને દિલ ખુશ થઈ જાય એવી વાર્તા હતી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now