It's Sunday...

Gujarati Whatsapp-Status by Shefali : 111108017
Shefali 5 years ago

આભાર કાજલ

Ketan 5 years ago

હવે ઠાયરી સે પાર્ટી...નામ નો લેતા પાર્ટી નું

Bhavesh 5 years ago

saru halo je thayu te have tame api dyo nahito loko kahese ketanbhai boli ne fari gaya

Ketan 5 years ago

હા તો....એવું કેવું જોઈએ...સાવ આમ થોડું હાલે

Bhavesh 5 years ago

mane su khaber etle, tamne evi asha hati e loko kahese na na rava dyo ketanbhai ame apisu???

Ketan 5 years ago

મને સુ ખબર આટલી હદે કંજૂસ હશે આ લોકો...

Bhavesh 5 years ago

tame harkhpadula thaya hata hu api dav hu api dav karta , ne amaruy taylu

Ketan 5 years ago

અરે એ લોકો એ પેલા પાર્ટી આપવાની હતી...પછી વાર્તા વાંચવાની વાત હતી ભાઈ...પણ પાર્ટી આયપી નય

Bhavesh 5 years ago

mafat ma nahi a traney last ma vasul karse jojo ne???

Ketan 5 years ago

કાં... હું એવું સુકામ કવ...ભાઈ...મેં તો બધાય ભાગ વાંચ્યા મફતમાં...

Bhavesh 5 years ago

to em kyo ne vachta nahi avdtu

Ketan 5 years ago

ભાવેશભાઈ... તમને ભુલાય ગ્યું લાગે છે...આંખ માં પ્રોબ્લેમ હીનાજી ને છે...મને નય

Bhavesh 5 years ago

tamari jem akh ma problem nathi

Ketan 5 years ago

આટલી વાર માં. ...ખોટી વાત છે...

Bhavesh 5 years ago

me vachi lidhi???,?? have apo ketanbhai ne dandhari

Ketan 5 years ago

એ થોડીક વાર પછી...હજી ચા પીવાની બાકી છે

Ravina 5 years ago

આવી ગઈ હાલો વાંચી લો

Ketan 5 years ago

ભટ્ટજી... કીધું તો ખરી 4 વાગે

Shefali 5 years ago

આભાર હરી... હા 4 વાગે

હરિ... 5 years ago

part 8 kyare...?? aaje..??

Shefali 5 years ago

આભાર રોહિત... વાહ

ધબકાર... 5 years ago

એ હા... @bhaveshbhai... કોઈકવાર એવું થઈ જાય... ☺️

Bhavesh 5 years ago

navra રહેવુ e pan ek avdat chhe, tamne su khaber

Ravina 5 years ago

સમય ને જ સમય ન અભાવ હોય... બાકી તમારા જેવા નવરી બજાર ને ના હોય

Bhavesh 5 years ago

rohitbhai સમય pase સમય નો અભાવ!!!!!!!!

Bhavesh 5 years ago

ketanbhai olu ગીત to gav tame, kabutar ja ja ja

Bhavesh 5 years ago

e vat sachi wild card entry chhe aje mb ma mari????

Bhavesh 5 years ago

chadavo ketanbhai chadavo koi di koi na hitechhu to bansoj nao

Ravina 5 years ago

એમને તો મેં mb નિકાલ જ આપી દીધો છે

Ketan 5 years ago

સેલ્ફીજી...રાવીનજી...મેં તો વાંચી લીધા બધાય ભાગ...આ ભાવેશભાઈ એ નય વાંચ્યા હોય...ઘણા દી થયા ગાયબ થઈ ગ્યા તા...એને દંડ ફટકારો...

ધબકાર... 5 years ago

મારું તો તમે જાણો જ છો. સમય...☺️

Ravina 5 years ago

બસ મોજ હો રોહિત.. તમે કેમ ઈદ ના ચાંદ થઈ ગયા છો?

Bhavesh 5 years ago

ha ketanbhai tame to samji sako apne apna marji na malik thoda chhi

ધબકાર... 5 years ago

હું એક્દમ મોજમાં.

Ketan 5 years ago

ભાવેશભાઈ... બોવ જાજા ટાઈમે દેખાણા...

Bhavesh 5 years ago

ekdam jalsama rohitbhai , tame kaho

Bhavesh 5 years ago

ha etlej atla badha જાડા chho???

ધબકાર... 5 years ago

કેમ છો @Ravina @bhaveshbhai....જય શ્રી કૃષ્ણ...

Ravina 5 years ago

હું 24*7 મગજ ને આરામ જ આપું છું

Bhavesh 5 years ago

am pan રવિવારે tamara magaj ne pan aram hoy to thodo load to apvo pade ne

Bhavesh 5 years ago

રવિવાર ek divas to sahan kari lo??

Ravina 5 years ago

કામ કરો ને તમને ના પાડી છે ને mb પર આવાની...

Bhavesh 5 years ago

a danddhari to danda laine ધમકીઓj apta hoy

ધબકાર... 5 years ago

વાહ... જોરદાર... @ આ પ્રેમ ની પેલે પારની લાગણીઓ આમજ રહે અપાર, સાથ સાથે સ્નેહ રહે સદાય મુશલાધાર... બેસ્ટ ઓફ લક... જય શ્રી કૃષ્ણ...

Ravina 5 years ago

હાહા... કેતન ના વાંચે તો સીધો ભાભી ને phn જશે...

Bhavesh 5 years ago

ketanbhai board no exam ni jem badha part મોઢે karvana hoy etle nirate vache

Shefali 5 years ago

આભાર એસીપી

Bhavesh 5 years ago

ઝરણા ni ખાસિયત ej chhe te rokye rokay nahi

Shefali 5 years ago

કેતન પહેલા ભાગ ૭ વાંચો તો અને હા રેટ પણ હો...???

Ketan 5 years ago

પાક્કું... વાંચી લઈશું

Shefali 5 years ago

આભાર રાકેશ જી, નિધિ અને કેતન...હા જીગરી સાંજે 4 વાગ્યા નો સમય આવ્યો છે પછી જોઈએ

Ravina 5 years ago

ભાગ 8.. વાંચવાનું ચૂકતા નહીં આજે...

Ketan 5 years ago

વાહહ...સરસ

Nidhi_Nanhi_Kalam_ 5 years ago

very nice shefaliji..???

Shefali 5 years ago

Thnx Hiral...JJ, jsk

Hiral 5 years ago

wahhh... di... jay shri krishna

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now