100(સો)...100(સો)...100(સો)...ની કમાલ જોવો..

*100લે* ફિલ્મ છે

*100નલ* નામ છે

*100લંકી* અટક છે

*100ની* પણ અટક છે

*100નેરી* કલર છે

*100ડા* પીવાય છે

*100ફા* પર બેસાય છે

*100નું* પહેરાય છે

*100નપરી* હોય છે

*100ય* થી સિવાય છે

*100મ* એક વાર છે

*100બત* એવી અસર હોય છે

*100ની* નોટ હોય છે

*100દા* શેર માર્કેટ માં થાય છે

*100પારી* પાન મા ખવાય છે

*100મનાથ* મંદિર છે

*100ફ્ટ* ડ્રિન્ક પીવાય છે

અને તમને હેરાન કરી ને
*100રી* પણ કહેવાય છે

અને છેલ્લે...
યુ આર *100સ્વીટ* પણ કહેવાય છે...???

Gujarati Blog by Rajveer Kotadiya । रावण । : 111097007

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now