એકલી હું ક્યાં કદી યે હોઉં છું,
હું તો હંમેશા મારી સાથે હોઉં છું.

મૌન ની મહેફીલ અનેરી હોય છે
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું......

English Shayri by Rajvi Shah : 111084057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now