Tiya 5 years ago

e ho ketanji ...

Ketan 5 years ago

ટેણકી જી ઢોકળા મનેય ખવડાવજો...હો

Tiya 5 years ago

gulabjambu khai lo sandeepbhai .... @ pachi hu badha mate dhokala lavish ...

Ssndeep 5 years ago

ઓકૅ ટૅણી .... તુ કૅ એમ બસ , પણ આજૅ તૉ તમારૅ જ ખવરાવી પડશૅ

Tiya 5 years ago

hahahah rohitbhai ... @ sandeepbhai badhi keri tamare j moklavani ho ...

ધબકાર... 5 years ago

@shefali... હા એવુંજ હોય... ગુલાબજાંબુ જોઈને નહીં પણ મને ખાતો જોઈને ખુશ થવાનું... ☺️☺️☺️

Ssndeep 5 years ago

એક્ઝૅટલી યાદ છૅ પણ બચપનથી જ રૉપતૉ આવુ છુ એટલૅ તમારી કૅરી પૂરી થાય એ પહૅલા મારી આવી જશૅ ...ફીકર નૉટ ટૅણી

Tiya 5 years ago

kayre ropyo te kaho ... 5 year nu kahi ne apso nai keri ...

Ssndeep 5 years ago

એએએએ ટૅણી , આંબૉ ૫ વરસૅ કૅરી આપૅ ત્યા સુધી તૉ તમારી જ કૅરી ખાવાનૉ હૉ @કૅતનભૈ , તમૅ પણ હૉ

Ketan 5 years ago

આ વખતે તિયાજી કેરી નો ખર્ચો બચી જાહે...હાહાહા

હરિ... 5 years ago

wahh...mast mast....@di...bas aam j saday anadhar varsta rahejo

Tiya 5 years ago

sandeepbhai chalo tyre amba mathi keri apjo ho....

Ketan 5 years ago

સેલ્ફીજી આ સનદીપભાઈએ આંબા વાયવા છે તો આવતા ઉનાળે કેરી નો મેળ પડી જાહે...હાહાહા

Shefali 5 years ago

ha chokkas sandip...hve to કેતન એ પણ રજા આપી

Ketan 5 years ago

સેલ્ફીજી...રાખી દેજો એકાદું બીજું સુ...હાહાહા

Ketan 5 years ago

वाह आंबा वाला भाई...

Ssndeep 5 years ago

એમ તૉ અમૅ આંબા જ વાવયા છૅ તૉ આશા છૅ કૉઈ તૉ મારા ભાગના સાચવી રાખશૅ .... ?

Shefali 5 years ago

કેતન રિક્ષા ભરીને લાવે જ છે... તો નસીબ સારા હોય તો બચે y khara 10 વાગ્યા પછી...બાકી કોઈ chode nai ahiya

Ssndeep 5 years ago

મારા માટૅ રાખજૉ હુ રાતૅ ખાઈશ , ૧૦ પછી ફરી જ છુ

Tiya 5 years ago

hahahah ... @ have next time apse

Shefali 5 years ago

ha Tiya sachu kahu chu Sunday evu j thayu

Tiya 5 years ago

hahahah shefali di ...

Shefali 5 years ago

e જ રોહિત તમે હોય તો ગુલાબજાંબુ ને ખાલી જોવાનું જ...

Shefali 5 years ago

આભાર અનિલ

ધબકાર... 5 years ago

@shefali... કેવો અનુભવ??

Anil Vaghela 5 years ago

વાહ...મસ્ત?

Shefali 5 years ago

ha ha ha...e no અનુભવ તો મને થઈ ગયો

ધબકાર... 5 years ago

@shefali... જમી લે... હું આવીશ તો તારો વારો નહીં આવે... ☺️☺️☺️

Shefali 5 years ago

વાહ...બસ રોહિત અત્યારે જમવામાં સાથ આપવા ચલો

ધબકાર... 5 years ago

@ આમજ હાથમાં રાખી હાથ તને સમવતો રહીશ, દિલમાં શું જીવનમાં પણ આમજ સાથ આપતો રહીશ...

Shefali 5 years ago

વાહ @ હાથોમાં હશે તારો હાથ અને ભળશે આપડો શ્વશો શ્વાસ પછી રહેશે વિરહ ની શું વિસાત..??

ધબકાર... 5 years ago

@shefali... તું જો પકડે મારો આ હાથ તો વિરહ ને પણ હરાવી દઈશું, આપણી વચ્ચે આવતા વિધ્નો ને પણ ઊલજાવી દઈશું...

Shefali 5 years ago

@ Rohit પ્રીત ની આ રીત સદા મને ગ્રસતી લાગે, વિરહ જ છે એની મંઝિલ એ વાત મને દસતી લાગે

Bhavesh 5 years ago

હાહા તમારા જેવા મિત્રો જ લાઈફ જેકેટ છે

Shefali 5 years ago

આભાર કેતન

ધબકાર... 5 years ago

@shefali... આ જીવનમાં તું જ ના હોય તો બધુંજ જાણે અધૂરું લાગે, પ્રીત વિના જાણે મન કોરું લાગે...

Shefali 5 years ago

આભાર સંદીપ

Shefali 5 years ago

આભાર ટિયા

Shefali 5 years ago

આભાર સખી

Shefali 5 years ago

વાહ એસીપી લાઇફ જેકેટ તો છે જ ને!? તારી લાગણીઓના પૂરમાં તનવું ગમશે મને, નદી બની સાગરમાં સમાવું ગમશે મને...!

Shefali 5 years ago

આભાર અમિતા...

Shefali 5 years ago

ચાતક બનીને આમ તેમ ભટકું છું, તને શું ખબર... તારા વગર કેટલું હું તરસુ છું..!! ખૂબ સરસ જલ્પા બેન keep it up!

Shefali 5 years ago

વાહ રોહિત @અફાટ રણમાં તારું એ વરસવું પણ ઓછું લાગે, તારા વગર જીવન હવે સાવ કોરુ લાગે..!!

Ketan 5 years ago

વાહહ સરસ

Ssndeep 5 years ago

વાહહહહ વરસી જા કા વસી જા ....

Tiya 5 years ago

wah wah ...

Bhavesh 5 years ago

વાહ, દબાયેલા લાગણીઓનો ઘોડાપુર આવશે, જીવન મારૂ તારામાજ તણાશે

Amita Patel 5 years ago

જોરદાર રચના..

Jalpa Sheth 5 years ago

જોરદાર ...હું ચાતક બની ને આમ તેમ ભટકું છું.... હવે તો તું મારા ઉપર વરસી જા...તારા વગર ક્યાં સુધી હું તરસુ ...હવે તો તું વરસી જા...

ધબકાર... 5 years ago

જોરદાર... @ અનરાધાર હું વરસુ છું હું તારા પર છતાં એ હું તરસુ છું તારા વગર... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now