મમતાનું મુહૂર્ત ના હોય..
ચાહતના ચોઘડિયા ના હોય.
પ્રેમમાં પંચક ના હોય.
અને વ્હાલમાં વિછુડો ના હોય....

English Quotes by Sonal Gosalia : 111078593
Atul Nakum 5 years ago

સાવ સાચી વાત...

Harshil Patel 5 years ago

વાહ, ખૂબ સરસ

shah 5 years ago

જિંદગીમાં મળે છે તો ધણુ બધું.. પણ આપણે ગણતરીજ એની કરીએ છીએ જે નથી મળતુ..!

Vasani Kalpesh 5 years ago

મોહબ્બતમાં મોહ ના હોય, ઈશ્કમાં ઈર્ષા ના હોય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now