મુંજે મનજયું ગાલિયું જાણે સાગર લેરિયું,
હિક્ડીયું પુગિયું તડ મથેં, તાં બઈયું ઉપડઈયું.
- મેકરણ દાદા

(મારા મન ની વાતો સાગર જેવી અનંત છે, એક કિનારે પહોંચી નથી કે બીજી ઉપડી નથી.)

Gujarati Motivational by Preeti Patel : 111050753
Indrajitsinh Jadeja 5 years ago

વાહ ! દાદા મેકરણ

Preeti Patel 5 years ago

આભાર @ટિયા

Tiya 5 years ago

wah sachi vat ...

Preeti Patel 5 years ago

આપોઆપ રોકાતી નથી એ જ પ્રોબ્લેમ છે ને...એક રોકાય એટલે બીજી આપમેળે ચાલુ થઈ જાય...હાહા

Preeti Patel 5 years ago

હાહા...પછી બવ ટોક ટોક પણ ના કરાય હો..00

Maylu 5 years ago

પછી એ આપોઆપ રોકાઈ જાશે...

Maylu 5 years ago

રોકી ના શકીએ પણ ટોકી તો શકીએ ને...હા હા

Preeti Patel 5 years ago

હાહા...એને કોણ રોકી શક્યું છે આજ સુધી ..કે આપડે રોકી શકીએ?

Maylu 5 years ago

e badhu evu j revanu...hahaha...man ni vato...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now