ડેવિલ એક શૈતાન..20,000 ડાઉનલોડ,હજારો કોમેન્ટ અને છેલ્લાં 17 ભાગથી 5 સ્ટાર રેટિંગ..આટલી વાત જ આ નોવેલ ની સફળતા ની કહાની રજૂ કરવા માટે પૂરતી છે.
નજીક માં આ નોવેલ પેપર બુક માં પણ ઉપલબ્ધ થઈ જશે..હોરર જોનર હોવાં છતાં એ એક સસ્પેન્સ અને મિસ્ટ્રી નોવેલ કહી શકો એવી આ નોવેલ છે..ગઈ કાલે આ નોવેલ નો 32 મો ભાગ આવ્યો..છેક 32 માં ભાગમાં વાંચકો ને ખબર પડી કે હકીકતમાં ડેવિલ કોણ હતો..જો ના વાંચી હોય તો એકવાર વાંચવા જેવી કલાસિક નોવેલ.
-જતીન.આર.પટેલ

Gujarati Book-Review by Jatin : 111034708
Simran Jatin Patel 5 years ago

મારા મતે તો નોવેલ માં નંબર 1 ડેવિલ તો છે જ..... સાથે સાથે લઘુ નોવેલ માં સર્પ પ્રેમ એન્ડ.... શોર્ટ સ્ટોરી માં ઇદી..... એન્ડ પોએમ તો બધી જ સુપર ડુપર હિટ છે...??ગુડ લક...

______ 5 years ago

really good Jatin.we were always eagerly waiting for next part.keep it up.

Tiya 5 years ago

mast ho devil.... tema pan 32 ma part maja avi gai

Jatin 5 years ago

આભાર સીમરન..તથા સંદીપ..

Ssndeep 5 years ago

આ ડેવિલ વાચવી જ રહી

Simran Jatin Patel 5 years ago

ડેવિલ નંબર વન નોવેલ છે... 5 સ્ટાર પણ ઓછા પડે....???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now