એ રાત તારી યાદો ની,
સહેલી છે અજવાળા ભર્યા દિવસ કરતા.
એ ગુલાબી તારી યાદો નો સ્પર્શ,
મુલાયમ છે એમની એક ઝલક કરતા.

Gujarati Whatsapp-Status by bhoomika patel : 111032296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now