કિનારે બેસીને દરિયાનેા વાંક કાઢે છે
ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતા લોકો
પડી જાય તો પણ પથ્થર નો વાંક કાઢે છે

Gujarati Whatsapp-Status by Komal Chovatiya : 111031561
Naresh Makvana 6 years ago

vah kya baat hee..

Bharat 6 years ago

jindgi thi hari gya hoy e bhdoj vak khade komal

Neel Patel 6 years ago

le.. post mara mate nthi pn vank to kadhvano j ne

Nirav Patel SHYAM 6 years ago

અરે સોરી ના હોય . મઝાક મસ્તી તો ચાલતી રહે

Komal Chovatiya 6 years ago

તમે સમજી ગયા એટલે ઘણું

Nirav Patel SHYAM 6 years ago

હે ભગવાન નીરવનું નિરવાજ કરી નાખ્યું

Komal Chovatiya 6 years ago

tq niravaj mari aa post tara mate nthi @neel haha...

Neel Patel 6 years ago

ha..jem hu taro j vank kadhu.. hahaha

Nirav Patel SHYAM 6 years ago

સરસ.. સાચી વાત .

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now