Criminal Dev by chetan dave | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels અપરાધી દેવ - Novels Novels અપરાધી દેવ - Novels by chetan dave in Gujarati Novel Episodes (784) 24.3k 38.5k 48 લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે, હું કોલેજ માં પ્રાધ્યાપક તરીકે છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત છું.એટલે ભારેખમ શબ્દો ...Read Moreવાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. અઠવાડિયા માં ૩ દિવસ, સોમવાર,બુધવાર અને શુક્રવારે, નવલકથા ના હપ્તાઓ પ્રકાશિત થશે. તમારા જે કંઈ પણ સલાહ સૂચનો હોય, તે મારા નંબર પર મેસેજ કરી મને જણાવવા વિનંતી. તમારા પ્રતિભાવો ની અપેક્ષા સાથે, આ પહેલો ભાગ પ્રકાશિત કરી Read Full Story Download on Mobile New Episodes : Every Thursday અપરાધી દેવ - 1 (21) 1.5k 2.4k લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે. ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો ...Read Moreછતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. Read અપરાધી દેવ - 2 (28) 1.2k 1.5k ભાગ-૨ દેવ નો કોલેજ માં પહેલો દિવસ છે, તેના ક્લાસ માં મોટાભાગ ના છોકરા છોકરી સમાજ ના અગ્ર વર્ગ માં થી આવે છે, તેમનો સંબંધ કાં તો ઉધોગગૃહો સાથે અથવા તો સરકારી અધિકારીઓ સાથે છે. અમીરીના ઉછેર માં એક ...Read Moreહોય છે, તે કુમાશ અંહી જોવા મળે,બધા લેટેસ્ટ ફેશન મુજબ કપડાં પહેરે,મોંઘા પરફયુમ ની સુવાસ હોય, અને યુવાની માણસ માં એક અજીબ અહેસાસ જગાવે છે, આ અહેસાસ માં દુનિયા બદલવાની તમન્ના હોય છે, અને યુવાની માં દરેક જણ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારવા ઈચ્છે, વિજાતીય આકર્ષણ અહીં મોટો ભાગ ભજવે. નયન એક ઉધોગ પતિ નો દીકરો, માયા એક ધારાસભ્ય ની દીકરી, મનન Read અપરાધી દેવ - 3 (16) 865 1k લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે, હું કોલેજ માં પ્રાધ્યાપક તરીકે છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત છું.એટલે ભારેખમ શબ્દો ...Read Moreવાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. અઠવાડિયા માં 2 દિવસ, સોમવાર,અને ગુરુવાર, નવલકથા ના હપ્તાઓ પ્રકાશિત થશે. તમારા જે કંઈ પણ સલાહ સૂચનો હોય, તે મારા નંબર પર મેસેજ કરી મને જણાવવા વિનંતી. તમારા પ્રતિભાવો ની અપેક્ષા સાથે. ભાગ-૩ જે દિવસે મિતાલી દેવ ને મળવા Read અપરાધી દેવ - 4 (18) 842 1.1k ભાગ-૪ નયન મનન આગળ પોતાનો બળાપો કાઢે છે. મનન અને નયન દેવ પર નજર રાખવાનું નક્કી કરે છે. પછીના રવિવારે સવારે જયારે બંને જુહુ બીચ પર મળે છે, ત્યારે મનન અને નયન તેમની પાછળ હોય છે. દેવ અને મિતાલી ...Read Moreવાતચીત કરે છે,અને નયન ને ખુબ ઈર્ષા થાય છે. અંતે નયન અને મનન દેવ ને સજા આપવાનું નક્કી કરે છે. તે જ દિવસે મનન માયા ને કહે છે કે તે દેવ ને ફોન કરીને સાંજે કોલેજ ના મેદાન માં બોલાવે છે , એમ કહીને કે મિતાલી વિષે ની કોઈ વાત છે.રવિવાર હોવાથી કોલેજ બંધ છે, અને મેદાન ખાલીખમ હોય Read અપરાધી દેવ - 5 (19) 851 1.4k ભાગ-૫ દેવ ની હાલત ની જાણકારી રઘુ ભાનુપ્રતાપ ને આપે છે. ભાનુપ્રતાપને આઘાત લાગે છે, તે સુહેલ દેવી ને ઘરે પહોંચી વાત કરે છે.આખું ઘર ચિંતાતુર બને છે. સુહેલદેવી ને વધારે આઘાત લાગે છે કે આવા સીધાસાદા દીકરા ની ...Read Moreહાલત કોણે કરી? Read અપરાધી દેવ - 6 (17) 840 962 ભાગ - 6 ભાનુપ્રતાપ સિંહ ગોસ્વામી, ૩૫ ની આસપાસ ઉમર, ખાદી ના કપડાં, કસરતી શરીર અને એક પ્રભાવશાળી મુખાકૃતિ નો માલિક,એક બાહુબલી મંત્રી ની જે છાપ હોય, બિલકુલ તેવું જ વ્યક્તિત્વ. મરાઠે ભાનુપ્રતાપ ને મળે છે. મરાઠે, દેવ ના ...Read Moreની સંપૂર્ણ વિગતો ભાનુપ્રતાપ પાસેથી મેળવે છે. તે ભાનુપ્રતાપ ને ખાતરી આપે છે કે પોલીસ આ કેસ માં ફૂટેજ જોયા પછી પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. ભાનુપ્રતાપ અંગત રીતે આ મામલા માં વચ્ચે ન પડે તો સારું, તે દેવ ના ગુનેગારો ને સજા અપાવાની ખાતરી આપે છે.ભાનુપ્રતાપ કારણકે એક મંત્રી છે, તેથી તે માત્ર ફરિયાદ નોંધાવે અને બાકીનું કામ Read અપરાધી દેવ - 7 (20) 814 1.1k ભાગ-૭ આ બાજુ નયન,મનન અને માયા એવું વિચારે છે કે, ધારાસભ્ય અંકલ ભલે જે કહે પણ હવે શક્ય તેટલું જલ્દી દેવ ને કાયમ માટે કોમા માં મોકલી દેવો જોઈએ. જેથી કાયમ માટે આ પ્રકરણ નો અંતઃ આવે, હોસ્પિટલ ...Read Moreમનન નો એક મિત્ર ડોક્ટર તરીકે કાર્યરત હોય છે, તેને તેઓ ફોન કરે છે, પણ જમાના ના ખાધેલ ભાનુપ્રતાપ ને ખ્યાલ આવી જાય છે કે દેવ ને મુંબઈ માં રાખવામાં જોખમ છે. તે એક ફેંસલો લે છે .દેવ ને મુંબઈ માં રાખવો જોખમી છે, કારણકે તેની છઠી ઇન્દ્રિય કહે છે કે દેવ ને માથે કોઈ સંકટ ઝઝૂમી રહ્યું છે. તેને Read અપરાધી દેવ - ૮ (23) 695 974 ભાગ -૮ આ બાજુ ભાનુપ્રતાપ પુના પહોંચી દેવ ને મળે છે, બંને ભાઈઓ આશરે ૫ વર્ષ પછી આમને સામને હોય છે.ભાનુપ્રતાપ લાગણીશીલ બની દેવ ની છાતી પર માથું રાખી દે છે. દેવ ભાનુપ્રતાપ ને પૂછે છે કે તેને કઈ ...Read Moreખબર પડી? ભાનુપ્રતાપ પહેલા તો દેવ ને ખીજાય છે કે પોતાનું રહેઠાણ, રાજ્ય છોડી તે ઠેઠ મુંબઈ સુધી ભણવા ગયો? શું બિહાર માં સારું ભણતર શક્ય નથી? અને દેવ ને શું ખોટ છે કે મુંબઈ માં નાનકડી ઓરડી ભાડે લઇ પાર્ટ ટાઈમ નોકરી કરી ને ભણે? જો દેવ ને કંઈ થાય તો ઘરે તેના માતા,તેની ભાભી,તેના ભત્રીજાઓને કેટલું દુઃખ થાય? Read અપરાધી દેવ - ૯ (18) 671 943 ભાગ-૯ ગત હપ્તા માં આપણે જોયું કે ભાનુપ્રતાપ મરાઠે સાથે વાત કરવા દેવ ના રૂમ ની બહાર આવે છે, ત્યારે દેવ રૂમ માં એકલો પડે છે, તે તેના ટેબલ પર જુએ છે તો ૧ મોબાઈલ અને ૧ ...Read Moreપડ્યા હોય છે,દેવ સમજી જાય છે કે ભાનુપ્રતાપે જ તે મુકયા હોવા જોઈએ. તે તરત જ મોબાઈલ માં સીમકાર્ડ નાખી તે મોબાઈલ ચાલુ કરે છે. તે પહેલો ફોન ભાનુપ્રતાપ ને કરે છે,ત્યારે ભાનુપ્રતાપ કહે છે કે અરજ્ન્ટ સરકારી કામ આવ્યું હોવાથી, તે મુંબઈ જવા નીકળ્યો છે, અને તે દેવ સાથે મોબાઈલ દ્વારા સંપર્ક માં રહેશે. દેવ ને પછી મિતાલી નો Read અપરાધી દેવ - 10 (23) 659 839 ભાગ-૧૦ મિતાલી એમ કહે છે કે રાજકારણ માં સફળ થવા માટે મનીપાવર અને મસલપાવર ની જરૂરત હોય છે, દેવ કહે છે કે કદાચ એટલે જ ભારત ક્ષમતા હોવા છતાં વિકાશશીલ દેશ બન્યો છે. આવી ભારે વાતો પછી થોડી ...Read Moreલાવવા એમ કહે છે કે, એ અત્યારે દેવ આગળ બેઠી છે, એ નયન ને ખબર પડે, તો નયન સળગી ઉઠે? દેવ જવાબ દે છે કે પહેલી વાર માં ૧૭ હાડકા ભાંગ્યા, બીજી વારે તે ૩૪ હાડકા ભાંગશે,બંને ખડખડાટ હસી પડે છે. મિતાલી એમ કહે છે કે તે રોજ ૧૦.૩૦ થી ૪ દેવ પાસે રહેશે.દેવ કહે છે કે રોજ જરુર નથી, Read અપરાધી દેવ - 11 (22) 671 930 ભાગ -૧૧ દેવ મિતાલી ને પૂછે છે કે,નયન સાથે તેને કેવા સંબંધ છે? મિતાલી કહે છે કે તે પહેલા ધોરણ માં ભણતી હતી, ત્યારથી નયન સાથે છે, બંને ખાસ દોસ્ત છે, પણ નયન નો સ્વભાવ એવો કે તે મને(મિતાલી ...Read Moreપોતાની માલિકીની વસ્તુ સમજે. નયન સિવાય હું કોઈ સાથે વાતો કરું, હસી મજાક કરું, તો નયન ને બિલકુલ ન ગમે. મિતાલી એ પણ કહે છે કે એને જ્યાર થી ખબર પડી કે દેવ ની આ હાલત માટે નયન પણ જવાબદાર છે, તો તેણે નયન ના ફોન રિસીવ કરવાનું બંધ કર્યું છે, અને તમામ સોશિઅલ સાઈટ પર તેને બ્લોક કર્યો છે. Read અપરાધી દેવ - 12 (21) 624 828 ભાગ-૧૨ નયન અને મનન આશ્રર્યચકિત એટલા માટે બને છે કે તેમની આજુબાજુ તેમને પોતાના માણસો દેખાતા નથી. અને પોતાને બંધાયેલ જૉઈ થોડો ડર લાગે છે. પણ નયન પ્રમાણ માં જલ્દી સ્વસ્થ થાય છે.તે રઘુ ને પૂછે છે કે ...Read Moreબધું શું છે? અને શા માટે તેઓને બાંધ્યા છે? મનન પણ કહે છે કે આનું પરિણામ સારું નહિ આવે. રઘુ વારાફરતી બંને સામે જૉઈ હસે છે, અને એક સવાલ પૂછે છે? શું દેવે પણ આ જ બધા સવાલ પૂછેલા? જયારે તમે લોકોએ એને કોલેજ ના મેદાન માં બોલાવેલ? મનન અને નયન સડક થઈ જાય છે. નયન તરત સમજી જાય છે Read અપરાધી દેવ - ૧૩ (32) 695 1k ભાગ -૧3 બીજે દિવસે વહેલી સવારે દિવસ નો વોચમેન આવે છે, તે કોલેજ નો રાઉન્ડ લગાવે છે, તે મેદાન માં મનન અને નયન ને જુએ છે, લોહીલુહાણ અને બેભાન અવસ્થા માં, તે તરત ૧૦૮ પર ફોન કરે છે. ...Read Moreઆવે છે અને મનન અને નયન ને સરકારી હોસ્પિટલ માં પહોંચાડવામાં આવે છે. ******************************************************************************** નયન ના પપ્પા શ્રી મોહિત કુલકર્ણી એક સફળ ઉધોગપતિ છે,તે સવાર ની મીઠી નીંદર માં હોય છે, ત્યારે તેમની પત્ની તેમને જગાડે છે, અને ચિંતાતુર વદને ફરિયાદ કરે છે કે, નયન હજી સુધી ઘરે આવ્યો નથી. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. મોહિત જવાબ Read અપરાધી દેવ - 14 (24) 1.5k 1.6k ભાગ-૧૪ દેવ અને મિતાલી વચ્ચે તારામૈત્રક રચાયું હોય છે, ત્યાં અચાનક ડોક્ટર ની એન્ટ્રી થાય છે,ડોક્ટર ઉત્સાહભેર દેવ ને સમાચાર આપે છે કે તેના છેલ્લા રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને હવે તો ૨૪ કલાક માં જ દેવ ડિસચાર્જ ...Read Moreશકે છે. મિતાલી આ સાંભળી ખુશી થી ઉછળી પડે છે. ડોક્ટર દેવ ને કહે છે કે તેની તબિયત માં ધાર્યા કરતા ઘણી ઝડપ થી સુધારો આવ્યો છે. દેવ જવાબ આપે છે કે છેલ્લા ૪૮ કલાક માં તેને પોતાને પણ ખુબ સારું મહેસુસ થઇ રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે, જયારે માનસિક રીતે આપણે આનંદ માં હોઈએ, તો એને Read અપરાધી દેવ - 15 (22) 2.2k 2.5k ભાગ-૧૫ દેવ અને મિતાલી વાતો મા મશગુલ હોય છે, એટલે કેટલો સમય વીતી ગયો તેનો તેમને ખ્યાલ નથી, અને સાંજ ના ૬ વાગી જાય છે. એ સમયે ભાનુપ્રતાપ હોસ્પિટલ પર પહોંચે છે, ભાનુપ્રતાપ ને જૉઈ બંને થોડા શરમાય ...Read Moreમિતાલી ની ઘડિયાળ પર નજર જાય છે, ને તે ચોંકી જાય છે, તે કહે, હું અત્યારે જ નીકળું, ભાનુપ્રતાપ કહે, હું એક નર્સ અને બોડીગાર્ડ ને તારી સાથે મોકલું, અત્યારે મોડું થઇ ગયું છે. નર્સ અને બોડીગાર્ડ તને સહીસલામત ઘરે પહોંચાડી ને પાછા આવી જશે. પહેલા તો મિતાલી ના પાડે છે, દેવ પણ મોટા ભાઈ ની વાત માનવા મિતાલી ને Read અપરાધી દેવ - 16 (23) 620 886 ભાગ-૧૬ બપોરે 1 વાગે ભાનુપ્રતાપ અને દેવ પટણા પહોંચી જાય છે,તે લોકો એરપોર્ટ પર લંચ લઇ કાર માં પૂર્વ ચંપારણ જવા નીકળે છે. ********************************************* બરાબર તે જ સમયે પુના ની હયાત રીજન્સી ...Read Moreમાં પવન ગવળી ના માણસો પ્રવેશે છે. તે હોટેલ નું રજીસ્ટર ચેક કરે છે. તેમાંથી જેટલા ગઈ કાલે બિહાર થી આવેલા છે, તેમનું લિસ્ટ બનાવે છે. કુલ ૨૦ રૂમ માટે એન્ટ્રી હતી અને દરેક રૂમ માં ૨-૨ માણસો એ ચેક-ઈન કરાવેલું. પવન ગવળી નો માણસ ચંદુ તરત ૧ ફોન કરી ૪૦ માણસો ને બોલાવે છે. હોટેલ ના મેનેજર ને ગનપોઇન્ટ Read અપરાધી દેવ - 17 (23) 596 942 ભાગ-૧૭ સુહેલદેવી ભાનુપ્રતાપ ને કહે છે કે મને અંદેશો હતો જ કે આવું કંઈક થશે જ. તે વાત કરી, એ પર થી એવું લાગ્યું કે,આ રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી બંને માથાભારે માણસો છે. હવે તારી પાસે કોઈ ...Read Moreછે? જે મુંબઈ હોય, અને કંઈ પતો લગાવી શકે. ભાનુપ્રતાપ ને તરત જ રઘુ યાદ આવે છે, રઘુ મુંબઈ માં હતો, અને ભૂગર્ભ માં હતો. ભાનુપ્રતાપ તરત રઘુ ને ફોન કરે છે. રઘુ જવાબ આપે છે કે હું તમને ૧૨ કલાક માં તપાસ કરી જવાબ આપીશ. ભાનુપ્રતાપ ચિંતાતુર વદને ફોન મૂકે છે. સુહેલદેવી કહે છે કે, તું દેવ અને મિતાલી Read અપરાધી દેવ - 18 (25) 550 830 ભાગ-૧૮ રઘુ ત્યાં આગળ જુએ છે કે, નિતેશ સહિત ના ૪૦ માણસો ખેતર માં ખુબ ખરાબ રીતે ઘાયલ અવસ્થા માં પડેલા હોય છે. લગભગ દરેક ના હાથ-પગ ના હાડકાઓ ભાંગી ગયા હોય છે. દરેક ના ચહેરા ઉપર પણ ...Read Moreડાઘો હોય છે. લોહી જામી ગયું હોય છે, અને તેના પર મચ્છરો બણબણતા હોય છે. દરેક ને લગભગ મરણતોલ માર મારવામાં આવ્યો હોય છે. દરેક ના કપડાં ફાટેલા હોય છે, અને પીઠ અને પગો પર રીતસર સોજા દેખાતા હોય છે. રઘુ જેવો કઠણ હૃદય નો માણસ પણ ૪૦ માણસો ની આ હાલત જોઈ ૨ ઘડી માટે રીતસર રડી ઉઠે છે. Read અપરાધી દેવ - ૧૯ (18) 516 800 ભાગ-૧૯ ભાનુપ્રતાપ એના માણસો સાથે જયારે બારામતી હોસ્પિટલ પર પહોંચે છે, ત્યારે સાંજ ના ૪ વાગ્યા હોય છે. પોતાના માણસો ની હાલત જોઈ તે વ્યથિત બને છે, અને થોડો ક્રોધિત પણ થાય છે. તે રઘુ ને પૂછે છે ...Read Moreઆ કઈ રીતે બન્યું?. રઘુ જવાબ દે છે કે પવન ગવળી મુંબઈ અંડરવર્લ્ડ નો ડોન છે. તે લોકો પૈસા લઈને કોઈપણ કામ કરી આપતા હોય છે. રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી પાસે ચિક્કાર રૂપિયા છે, અને રૂપિયા દઈને તે લોકોએ આ કામ કરાવ્યું છે. ભાનુપ્રતાપ કહે છે કે ખાલી ૨ છોકરા ને માર્યા, એમાં આ લોકો અંડરવર્લ્ડ ને વચ્ચે લાવ્યા, Read અપરાધી દેવ - 20 (27) 572 914 ભાગ-૨૦ બીજે દિવસે સવારે ભાનુપ્રતાપ નાહીધોઈ ને તૈયાર થાય છે. તે મુંબઈ જવા નીકળે છે. પવન ગવળી સાથે રઘુ એ વાત કરી ને ૧૧ વાગે મિટિંગ ગોઠવી છે. ભાનુપ્રતાપ ની કોઈ અંડરવર્લ્ડ ડોન સાથે આ પહેલી મુલાકાત હોય ...Read Moreતેથી તે થોડો અસહજ હોય છે. સાથે રઘુ હોય છે.મુંબઈ મા દગડી ચાલ મા આ મિટિંગ ગોઠવાણી હોય છે. ભાનુપ્રતાપ સમયસર પહોંચે છે. પવન ગવળી તેનુ યથોચિત સ્વાગત કરે છે. ભાનુપ્રતાપ પવન ને પૂછે છે કે તેણે એના(ભાનુપ્રતાપ ના)માણસો ને માર્યા કેમ? પવન ગવળી જવાબ દે છે કે પોતાને ભાનુપ્રતાપ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. આ તો રોહિત અને મોહિતે Read અપરાધી દેવ - 21 (25) 594 1.2k ભાગ-૨૧ મોડી રાત્રે પટણા પોલીસ નો કાફલો, જે પટણા થી રવાના થયો હોય છે, તે મુંબઈ પહોંચે છે. તે ભાનુપ્રતાપ ને મળે છે. ભાનુપ્રતાપ તેને આખી યોજના સમજાવે છે. તે પછી સવાર પડવામાં થોડી વાર હોય છે એટલે બધા ...Read Moreવાર ભાનુ પ્રતાપ ના ઠેકાણા પર આરામ કરે છે. રઘુ ૮૦ જીપ ની વ્યવસ્થા કરવા જાય છે. સવારે ૭ વાગે ઉઠી બધા તૈયાર થાય છે અને દગડી ચાલ તરફ નીકળી પડે છે, સાથે રઘુ નો એક માણસ માત્ર રસ્તો બતાવવા જાય છે. ********************************************************* સવારે ૧૦ વાગે દગડી ચાલ પર પોલીસ રેડ પાડે છે, પવન ગવળી લગભગ ઊંઘતો ઝડપાય છે. તેની, Read અપરાધી દેવ - 22 (26) 550 1.8k ભાગ-22 મોડી રાત્રે ભાનુપ્રતાપ ઘરે પહોંચે છે, ઘરે દેવ એની રાહ જોતો હોય છે, તે ભાનુપ્રતાપ ને પાણી નો ગ્લાસ આપે છે, અને પૂછે છે, કે તે થાળી પીરસે? ભાનુપ્રતાપ હસીને જવાબ દે છે કે, તેણે રસ્તા મા જમી ...Read Moreહતું.પછી તે ઉભો થઇ ને દેવ ને પૂછે છે કે, આટલી મોડી રાત સુધી જાગવાની શું જરૂર હતી? મારે તો ઘણીવાર મોડુ થાય છે. દેવ કહે છે કે એને મનન અને નયન ના પપ્પાઓ ની ચિંતા થતી હતી. ભાનુપ્રતાપ કહે છે કે મેં DSP સાહેબ સાથે વાત કરી, પણ એમણે કહ્યું કે આ ડ્રગ્સ નો કેસ હોવાથી, પોલીસ ના હાથ Read અપરાધી દેવ - 23 (22) 500 948 વાચક મિત્રો વચ્ચે થોડો બ્રેક પડ્યો, તે બદલ ક્ષમાપ્રાર્થી છું, હવે હું પ્રયત્ન કરીશ, કે રેગ્યુલર મારા લખેલા પ્રકરણો તમને મળે. ભાગ-૨૩ દેવ જયારે મુંબઈ પાછા જવાની તૈયારી કરતો હોય છે ત્યારે મુંબઈ ની આર્થર રોડ જેલ મા પવન ...Read Moreનો ભાઈ રિતેશ ગવળી છૂટવાની તૈયારી કરતો હોય છે. રિતેશ જેલ મા ૧૪ વર્ષ ની સજા કાપીને બહાર નીકળતો હોય છે. રિતેશ જેલમાં થી છૂટીને દગડી ચાલ માં જાય છે. ત્યાં તેને પવન ગવળી ના અમુક સાથીદારો મળે છે, જે પેલા ૪૦ જણ સિવાય ના હોય છે. તે રિતેશ ને હાલ મા બનેલી તમામ ઘટનાઓ નો અહેવાલ આપે છે. રિતેશ Read અપરાધી દેવ - 24 (22) 470 904 અપરાધી દેવ-24 બીજે દિવસે સવારે ૬ વાગે રિતેશ ૧ ઝાડ પાછળ ગોઠવાઈ જાય છે. જે ભાનુપ્રતાપ ના ઘર ની નજીક હોય છે, અને ભાનુપ્રતાપ ના ઘર ની સામે તે નજર નાખી ઉભો રહે છે. ૭ વાગે ભાનુપ્રતાપ માત્ર ...Read Moreલાલ ધોતિયું અને સફેદ ગંજી પહેરી નીકળે છે, અને ૧ કાર મા ૩ હથિયારબંધ અંગરક્ષકો સાથે ગોઠવાય છે. પછી તેઓ શિવ મંદિર તરફ જવા નીકળે છે. રિતેશ બાઈક પર તેનો પીછો કરે છે. તેણે હેલ્મેટ પહેરી રાખી હોય છે. મંદિર શહેર ની બહાર થોડા વેરાન વિસ્તાર માં હોય છે. મંદિર ખાસ્સું મોટું હોય છે, અને તેની આજુબાજુ એકદમ વેરાન વિસ્તાર Read અપરાધી દેવ - 25 (20) 386 696 ભાગ-૨૫ ફોન પર ખબર સાંભળતા જ સુહેલદેવી હતપ્રભ બની જાય છે, તે સૂચના આપે છે કે ભાનુપ્રતાપ ને હોસ્પિટલ પર લઇ જવામાં આવે. તેને ઊંડે ઊંડે આશા હોય છે કે ભાનુપ્રતાપ કદાચ બચી જાય. ભાનુપ્રતાપ ની પત્ની અને બાળકો ...Read Moreલઇ તરત સુહેલદેવી હોસ્પિટલ પર પહોંચે છે. ત્યાં ફરજ પર ના ડોક્ટર જાણ કરે છે કે, ભાનુપ્રતાપ મૃત્યુ પામ્યા છે. આ સમાચાર આગ ની જેમ ફેલાય છે, અને જિલ્લા હોસ્પિટલ પર ભીડ ભેગી થઇ જાય છે. ભાનુપ્રતાપ ની લાશ આગળ સુહેલદેવી અને ભાનુપ્રતાપ ના પત્ની ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. બાળકો હતપ્રભ બની ઉભા હોય છે. ભાનુપ્રતાપ નો સેક્રેટરી, દેવ Read અપરાધી દેવ - 26 (18) 406 876 અપરાધી દેવ-૨૬ દેવ આ સાંભળીને થોડો આશ્ચર્ય પામે છે, કે ભાનુપ્રતાપ ની હત્યા નો બદલો તેણે લેવાનો છે. સુહેલદેવી આગળ કહે છે,કે હવે તે ભાનુપ્રતાપ ની જગ્યા લઇ લે તો સારું, કારણકે પૂર્વ ચંપારણ માં તેનું જે સામ્રાજ્ય ...Read Moreતે હવે દેવે સંભાળવું જોઈએ. ટૂંક સમય મા હવે પેટાચૂંટણી યોજાશે. રમાદેવી પેટાચૂંટણી માં ઉભા રહેશે. તારે ભાનુપ્રતાપ નો ધંધો સંભાળી લેવાનો, અને ભાભી ને મદદ કરવાની. આમ તો ભાનુપ્રતાપે આ વિસ્તાર માટે ખાસ્સું કામ કર્યું છે. એટલે સહાનુભૂતિ ની લહેર રમાદેવી ને જીતાડશે પણ એના પ્રચાર નું કામ તારે સંભાળવાનું. એ બાઈ માણસ છે, બધી જગ્યાએ એ ન પહોંચી Read અપરાધી દેવ - 27 (15) 396 788 ભાગ-૨૭ દેવ સવારેનવ વાગે પટણા જેલ મા પહોંચે છે. ત્યાં તે પવન ગવળી ને મળે છે. બંને વચ્ચે લોખંડ ની જાળી ની આડશ હોય છે. તે પવન ને સીધું પૂછે છે, કે રિતેશ ક્યાં છે? પવન જરાક હસીને જવાબ ...Read Moreછે કે એ કોણ? અને પછી મોઢા પર દુઃખ લાવીને ભાનુપ્રતાપ ના મૃત્યુ માટે ખરખરો વ્યક્ત કરે છે, અને પછી પૂછે છે કે ભાનુપ્રતાપ ની હત્યા કોણે કરી? દેવ કહે છે કે તું મુંબઈ ની અંધારી આલમ નો માણસ છો, એટલે અમને રેંજીપેજી ન સમજતો, સીધી રીતે કહી દે કે રિતેશ ક્યાં છે? જો તારે જીવતા રહેવું હોય તો. પવન Read અપરાધી દેવ - 28 (17) 366 892 ભાગ-૨૮ દેવ તેના સાથીઓ સાથે સવારે ૪ વાગે મુંબઈ પહોંચ્યો. પછી તેઓ એ જ મકાન મા ગયા જે મકાન મા ભાનુપ્રતાપ રોકાતો. લગભગ એ જ સમયે રિતેશ વેશ બદલી ને મલેશિયા જતી ફ્લાઈટ મા બેસી ગયો હતો. પછી ...Read Moreથોડો આરામ કર્યો. સવારે દેવે ૮ વાગે રઘુ ને ફોન કર્યો. તે ૯ વાગે મળવા આવ્યો. દેવે રઘુ ને કહ્યું કે રિતેશ નો પતો મેળવે. તે માટે તેણે જગુ ને રઘુ સાથે દગડી ચાલ મા મોકલ્યો.પોતે ઇન્સ્પેક્ટર મરાઠે ને મળવા ઉપડ્યો. તે જયારે મરાઠે ની કેબીન મા પહોંચ્યો, ત્યારે ૧૦ વાગ્યા હતા. મરાઠે ઉભો થઇ ને દેવ ને ભેટી પડ્યો, Read અપરાધી દેવ - 29 (17) 368 716 ભાગ-૨9 રઘુ એ પછી સમજાવટ ભર્યા સુરે કહ્યું, કે ગેંગ ના સભ્યો ને મારી નાખવાથી દુશ્મની વધુ વકરશે. તેમના કોઈ ભાઈ,બાપ કે દીકરો બદલો લેવા મેદાને પડશે. જેવી રીતે પવન નો ભાઈ રિતેશ મેદાન માં આવ્યો, તેવી રીતે ...Read Moreના સંબંધીઓ મેદાન માં આવી શકે. આમે આ કામ પોલીસ નું છે. આપણે તો માત્ર રિતેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મારી માહિતી મુજબ રિતેશ ના કોઈ ભાઈ બાપ કે સગુંવહાલું નથી. એક પવન હતો તે મરી ગયો છે. અને રિતેશ ના મર્યા પછી ગવળી ગેંગ કોઈ નવો નેતા શોધી લેશે. જેમ પવન નો બદલો લેવા રિતેશ જ મેદાન મા Read અપરાધી દેવ - 30 (17) 374 748 ભાગ-30 રાત્રે ૯-૩૦ વાગે દેવ અને તેના સાથીઓ Kuala Lumpur પહોંચે છે, પછી ટેક્સી કરી એક હોટેલ માં રોકાય છે. યોગાનુયોગ આ એ જ હોટેલ છે, જેમાં રિતેશ રોકાયેલો છે. પણ અત્યારે તે નાઈટ ક્લબ મા છે. હોટેલ ...Read Moreત્રીજા માળ પર તેનો રૂમ છે, અને બીજા માળ પર દેવ નો રૂમ હોય છે, જેમાં ૧ extra બેડ મુકાવીને દેવ,રઘુ અને જગુ ૧ જ રૂમ મા રોકાયેલ છે. ત્રણે અત્યારે જેટ લેગ ઉતારતા બેઠા હોય છે, ત્યાં દેવ ના મોબાઈલ પર મિતાલી નો ફોન આવે છે. મિતાલી દેવ ને ખીજાય છે કે બધી જ વાત જે મનન અને નયને Read અપરાધી દેવ - 31 (19) 408 1.3k અપરાધી દેવ-૩૧ સવારે ૯ વાગે દેવ ઉઠી ગયો અને નીચે હોટેલ ની રેસ્ટોરા મા ચા-નાસ્તો કરવા આવ્યો. તો દૂર તેણે રિતેશ ને ટેબલ પર નાસ્તો કરતો જોયો. તે દાદરા આગળ જ અટકી ગયો. તેને થયું કે તેની ૬ઠ્ઠી ઇન્દ્રિય ...Read Moreજે કહી રહી હતી, કે રિતેશ આજુબાજુ માં છે, તે સાચું પડ્યું, પણ રિતેશ ની નજર હજી દેવ પર નહોતી પડી. દેવ દાદરા ની પાછળ સંતાઈ ગયો,કે જેથી રિતેશ દાદરા તરફ આવે તો પણ તેની નજર દેવ પર ન પડે. થોડી વાર પછી રિતેશ દાદરા તરફ આવ્યો. અને દાદરા ની બાજુની લિફ્ટ માં ઘુસી ગયો. એજ પળે દેવે રૂમાલ મોઢા Read અપરાધી દેવ - 32 (21) 356 818 ભાગ-32 પ્રકાશ ના ગેંગ લીડરે નક્કી કર્યું કે મિતાલીને તેના ઘર બહાર થી જ ઉઠાવવી. કોલેજ બહાર ના રસ્તા ઉપર ખુબ ટ્રાફિક હોય છે. તેથી પાન ના ગલ્લા આગળ ૧ કે ૨ જ માણસો હોય છે. ત્યાંથી ઝાઝી હો ...Read Moreન થાય. તેણે તરત પોતાના માણસો ને હુકમ આપ્યો કે ૨૦ સિમ કાર્ડ નકલી નામે ખરીદે, ૧ મારુતિ વાન તૈયાર કરે, ક્લોરોફોર્મ ની ૧ બોટલ અને દોરડું, ખુરશી તૈયાર કરે. તેણે એ પણ નક્કી કર્યું કે મિતાલી ને કિડનેપ કર્યા પછી,ઉમરગામ ખાતે લઇ જવી. તેમણે એ પણ નક્કી કર્યું કે આજથી ૩ જા કે ૪ થા દિવસે મિતાલી નું અપહરણ Read અપરાધી દેવ - 33 (21) 324 682 ભાગ -૩૩ દેવ મિતાલી ને કહે છે, કે હવે ૨ દિવસ મા તેનું કામ પતવામાં છે. તે પછી પાછો આવી જશે અને શક્ય હોય તો હવે સગાઈ કરી લઈએ, લગ્ન મિતાલી નું ભણવાનું પૂરું થાય પછી. મિતાલી કહે છે ...Read Moreમને વાંધો નથી, પણ મારા મમ્મી-પપ્પા આ સંબંધ થી રાજી નથી. તેઓ હવે તને બાહુબલી ગણે છે, અને તારો અંત પણ ભાનુપ્રતાપ જેવો આવશે, તેવી ભીતિ છે. દેવ કહે છે કે હું તો માત્ર વેપારી છું અને રાજકારણ મા તો મારા ભાભી હવે ઉતરવાના છે. મારે તો હમણા ભાઈ ભાનુપ્રતાપ નો વેપાર સંભાળવાનો છે અને હું એક્સટર્નલ કોર્સ થી MBA Read અપરાધી દેવ - 34 (20) 322 682 અપરાધી દેવ-૩૪ રાત્રે ૮ વાગે દેવ છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ઉતર્યો. તેણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓન કર્યો, તો અજાણ્યા નંબર પર થી ૨-૩ મિસ્ડ કોલ જોયા. તેણે એરપોર્ટ પર આજુબાજુ નજર ફેરવી, પણ મિતાલી તેને દેખાણી નહિ. ફોન પર ...Read Moreથયા મુજબ તો મિતાલી તેને એરપોર્ટ પર લેવા આવવાની હતી. પછી તેણે અજાણ્યા નંબર પર કોલ કર્યો, તો મિતાલી ના પપ્પા એ ફોન ઉપાડ્યો. દેવે કહ્યું, પ્રણામ, કંઈ કામ હતું, તો મિતાલી ના પપ્પા કહે, હા બેટા, તું ઘરે આવી શકીશ? દેવ કહે મિતાલી ક્યાં? મિતાલી ના પપ્પા કહે તમે ઘરે આવો એટલે કહું. પછી દેવ ફોન મુકે છે. પછી Read અપરાધી દેવ - 35 (23) 302 686 અપરાધી દેવ-૩૫ દેવે તરત પટણા ના આઈ.જી ને ફોન કર્યો. અને તે નંબર(જેના પર થી છેલ્લો કોલ મિતાલી ના પપ્પા ને આવેલો) તે નંબર આપ્યો,અને તેનું છેલ્લું લોકેશન trace કરવા કીધું. ફોન પૂરો થયા પછી મિતાલી ના પપ્પા ...Read Moreઅપહરણકર્તા એ પોલીસ સાથે વાત કરવાની ના પાડી છે. દેવ કહે, આ તો બિહાર ની પોલીસ, અપહરણકર્તા ના જો કોઈ કોન્ટેક્ટ હશે, તો એ મુંબઈ પોલીસ માં હશે. અને બિહાર ની પોલીસ ને ય આપણે માત્ર નંબર trace કરવાનું કીધું છે. અપહરણ ની વાત નથી કરી. પછી તે રઘુ ને ફોન કરી પૂછે છે , કે મુંબઈ મા કેટલી અપહરણ Read અપરાધી દેવ - 36 (17) 292 590 અપરાધી દેવ-૩૬ સવારે 7 વાગે મિતાલી ના ઘર ની ડોરબેલ વાગી. દેવે દરવાજો ખોલ્યો. રઘુ એ ખબરી(જે મિતાલી ના ઘર પર નજર રાખી રહ્યો હતો) ની માથા પર પિસ્તોલ મૂકી ઉભો હતો. દેવે કીધું કે એને અત્યારે મોઢે ...Read Moreમારી, હાથ અને પગ બાંધી આપણી સાથે લઇ લે. પછી તેઓ કાર મા બેસી થાણે તરફ રવાના થયા. ૮ વાગે તેઓ થાણે પહોંચ્યા. ત્યાં જગુ પટણા થી આવેલા ૨૦ માણસો સાથે દેવ ની રાહ જોતો ઉભો હતો. ૮ વાગ્યા એટલે દેવે પહેલા ખબરી ને કીધું કે ગેંગ લીડર ને ફોન કરીને કહી દે કે પહેલો માણસ બહાર નીકળી ક્યાંક જાય Read અપરાધી દેવ - 37 (24) 296 788 અપરાધી દેવ-૩૭ દેવે નક્કી કર્યા મુજબ પહેલા બધાએ હળવું ખાણું લીધું. પછી બધાએ સાધુ ના કપડાં પહેરી લીધા. પોતાના હથિયાર, અમુક દોરડાઓ અને પટ્ટીઓ, સાધુ ના કપડાં નીચે છુપાવી દીધા. ૧ માણસ પહેલા ખબરી ની પાસે રહ્યો, અને ...Read Moreમાણસો દેવ સાથે બરાબર ૧ વાગે ગેસ્ટ હાઉસ ની બહાર નીકળ્યા. તેઓ પટણા ના આઈ. જી. એ આપેલા લોકેશન પર બરાબર ૧.30 વાગે પહોંચ્યા. અહીં સહેજ દૂર થી તેઓને 1 વેરહાઉસ દેખાણું. ત્યાં આગળ ૨ માણસો ચોકી કરતા હતા. રઘુ અને જગું તે માણસો આગળ ગયા. બાકીના નજીક મા ૧ વડ દેખાણું, તે વડ ની પાછળ છુપાઈ ગયા. ૨ સાધુઓને Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything chetan dave Follow